SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ગામ નગર પુર પાટણ બંદિર, પરચઈ દ્રવ્ય અનેક રે. એ૦ ૯ શ્રીઆચારયપદ દે દીધાં, વાચકપદ પણવીસ રે, પસય પંડિતપદ તિમથાપ્યા, માજનઈ શતદેય સીસરે. એ ૧૦ અઢી હજાર યતીને નાયક, સાધવી તિમ શત જાણિ રે; સાત લાખ શ્રાવક જાઝેરા, શ્રાવિકા અધિક વખાણિ રે. એ. ૧૧ સેય ગમે ગુરૂ કરઈ પ્રતિષ્ઠા, સહસગમે જિનબિંબ રે; વિધિ કરી નિજહાઈ પ્રતિષ્ટઈ, ભગવન અવિલંબ રે. એ. ૧૨ છ અમ આંબિલ નઈ નવી, વલી ઉપવાસ અનેક રે; જે જે તપ તપિ તઈ ગુરૂજી, પાર લહઈ કુણ છેક જે. એ૧૩ હાલ. ચેતન ચેતો—એ દેસી. પંચકેડિ સજ્જાય તઈ કીધે, અપ્રમત્ત ભગવંત; દિવસઈ નિદ્રા પ્રાપ્તિ ન કીધી, તુઝ ગુણ અછઈ અનંત. સુગુરૂ સંભારું રે. આંકણું. ૧૪ ઇગ્યાર દ્રવ્ય ઉપરાંત ન લીધું, પંચવિગય પરિહાર રે, નિત્ય એકભગત વલિ કીધું, તે પણિ પ્રાંહિ વિહાર, સુઇ તુઝ પ્રભુ હું ઉપગાર કિમ વિસારું રે. સુ. ૧૫ વિષમ ઠામિ તુઝ સાનિધ કરતાં, પતંખ્ય જખ્ય અઢાર રે; તે તે વાત જગત સહુ જાણુઈ, અચરિજ એહ અપાર. સુત્ર ૧૬ એક લાખ નઈ સહસ ઓગણસદ્ધિ, સાતમી જિમાડયા જેણુિં રે શ્રાવક હવા એહવા તુઝ રાજઈ, તુઝ સમ કુણ કહું તેણેિ. સુ. ૧૭ ઇત્યાદિક તુઝ ગુણ કહું કેતા, કહતાં ન આવઈ પાર રે, રત્નાકરમાંહિ રત્નતણે કુણ, પાર લહઈ સુવિચાર સુ. ૧૮ ઠામિ ઠામિ શ્રાવક પ્રતિબેધ્યા, કીધે ઉગ્રવિહાર રે, રાજનગરપાસઈ અહમદપુર ઠામ, ચોમાસું કરઈ ગણધાર, સુહ ૧૯ અહમદપુરથી બીબીપુરમાં, સંઘ આગ્રહથી પધારઈ રે સંઘવી એવદ્ધનદાસ આગરાથી, વાંદવા આવઈ તિણુવાર, સુ૦ ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy