________________
श्रीविजयदेवसूरि-निर्वाण।
કરે
?
રાગ-અ ઉરી. સરસ સુમતિ આપ મુઝ સરસતિ, વરસતી વચન વિલાસ રે, શ્રીવિજયદેવસૂરીસર સાહિબ, ગાયતા અતિહિ ઉલ્લાસ રે શ્રીગુરૂવદ શ્રીગુરૂવંદે ગુરૂમુખ પુનિમચદે છે. આંકણી. ૧ અનયમ ઈડર નગર સેહાકર, સાહથિરે ધનવંત રે લાડિમદે કૃષિ અવતરિઆ, શ્રીગુરૂજી ગુરુવંત રે. શ્રી. ૨ લઘુવયથી જેણઈ દિખ્યા લીધી, ભણિઆં અંગ ઉપાંગ રે;
ગ્ય જાણું જેસિંગજી આપઈ, નિજ પદવી મન રંગ રે. શ્રી. ૩ બાલપણુઈ બહુ બુદ્ધિ મહાનિધિ, આલસ નહી જસ અંગ રે, ગ્રંથે છ લાષ છત્રોસ સહસની, વાચના લિઈ મતિ ચંગ રે. શ્રી. ૪ એક સહસ શત દેય છનવઈ, ગુણહતણે ભંડાર રે, જે સમ અવર ન કે મઇ પે, સુવિહિતમુનિસિણગાર રે. શ્રી૫ સાહ સલેમ મહિપતિ માટે, દેખી જસ મુખ નૂર રે, મહાતપા વર બિરૂદ દિઈ જસ, વાજતઈ બહુ વિધિ દૂર છે. શ્રી. ૬ જગતસિંહ રાણે મેવાડે, તિમ દિધ્યણું સુલતાન રે, લાખે નામ પ્રમુખ વડભૂપતિ, જસ નિત દિઈ બહુ માન રે. શ્રી૭
દ્વાલ.
સુણિ બહિની પ્રિય પરદેશી—એ દેશી. દેશ અનેક જેણઈ પાવન કીધા, દીધા બહુ ઉપદેશ બિંબ પ્રતિષ્ઠાદિક જસ બહુલા, લાભ હવા સુવિશેસ રે.
અહવા ગુરુગુણ સાંભરઈ.
આંકણું. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org