________________
૧૦૦
૨૨૦ ૪૮
ગુરૂ॰ ૪૯
દુઇ હજાર મહમંદિઇ, પૂજ્યા પૂજ્ય નવાંગઇ; ઇમ ગુરૂના નિર્વાણુંને, હુએ ઉત્સવ ચંગા રે. મહમુંદી સઘલી મિલી, આઠ હજાર પ્રમાંણ; ખરચી ખંભાયત તણુઇ, સીંઘ જાણ સુજાણા રે, ગિ જાણી એકાદસી, ઇકે ગુરૂ હીરજી લીધ; બીજી ગુરૂ જેસ’ગજી, કીધી જગત્ર પ્રસિદ્ધ ? સઘલા પડિત માં.હું વડા શ્રીમવજય ગુરૂસીહુ; તાસ સીસ વિદ્યાવિજય, સુનિહિત પડિત લીધેા રે. ગુરૂ॰ ૫૧ વીર હીર દુર્ઘ દ્રીપતા, મેડતા નગર મઝાર; તસ પસાય પામી કરી, ગાયે એ ગણધારા રે.
૨૨૦ ૫૨
6666666666666666666666EG
કલશ.
ઇમ થુણ્યા ગણધર સાધુ સિંધુર, ભૂવન બધુર ગુણધરે; શ્રીવિજયસેનસૂરિ દસુંદર, સકલ સ’ઘ સુહુ'કરા. તસપટ્ટ ભૂષણ દલિત દૂષણ, વિજયદેવ દિવામણી; ગુણુવિજ્રય પતિ ઇમ પણ પઇ, ચિરતા તપગછ ધણી, ૫૩
॥ इति श्रीविजयसेन सूरीश्वरनिवार्णस्वाध्यायः ॥
EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
ગુરૂ
Jain Education International
For Private & Personal Use Only
૫૦
www.jainelibrary.org