________________
૧૯
ગુરૂ ગુણ સાંભરઈ, હીર તણે પધારો રે; નહિ મનિ મયલ સિગારે રે, કિમહિ ન વિસર–આંચલી. બિંબ પ્રતિષ્ઠા અતિ વડી, ગુરૂ કીધી પંચાસ; ગુરૂવાજિં પ્રભુ પ્રકટિઓ, વિજયચિંતામણિ પાસે રે. ગુરુ. ૩૬ ગુરૂ ઉપદેસિં ઊધર્યા, જીર્ણ વિહાર અપાર; વિજયદેવસૂરિ સારિખ્યા, દીખા શિષ્ય ઉદારે છે. ગુરૂ. ૩૭ આઠ વાચક પદ થાપિઆ, એકસેનઈ પંચાસ, એતલા પંડિતયદ દિઆ, પૂરી તપગચ્છ આસો રે. ગુરૂ. ૩૮ શ્રી શત્રુંજઈ ગુરૂ ચઢયા, સાથિ નિજ પટધાર; સાઢાત્રિણસઈ મુનિ મિલ્યા, હરણ્યા સંઘ અપાર રે ગુરૂ૦ ૩૯ સેરઠિ શ્રી ગુરૂ સંચર્યા, હિઆ ચ્ચાર માસ શ્રીગિરિનાર ગિરિદની, કીધી યાત્રા ઉલાસે રે. ગુરૂ૦ ૪૦ કપીતાન કાજી મિલ્યા, પાદરી નઈ પરિવાર પૂજ્ય ફિરંગી તેડિઆ, પહુતા દીવ મઝાર રે
એહ અછેર અપાર રે. ગુરૂ૦ ૪૧ જામ નાંમ નૃપ હરષિઉ, દેખી સુગુરૂ દીદાર; તિહથી પૂજ્ય પારિઆ, સંખેસરિ સુવિહાર રે. ગુરૂવ કર રાજનગરિ ગુરૂ આવિઆ, દુઈ ગણધર પરિવાર, સંઘ વિધ તિહાં ટલે, ગુરૂ કી જયકારો છે. ગુરૂ ૪૩ વરસિ સેલ બહુતરિ, ખંભનયર ચઉમાસ કરવા શ્રીઅકબર પર, આવ્યા મહિમ નિવાસે છે. ગુરૂ૦ ૪૪ જેઠ બહુલ એકાદસી, પ્રહ ઊગમતઈ ભાણ; ચઉસરણાદિ સમાધિસ્યું, હૂઉ ગુરૂ નિરવાણે રે ગુરૂ૦ ૪૫ મખબલ કેરી માંડવી, માંડી સતરઈ ખંડ, ચ્ચાલીસ મણુ સૂકડિ મિલી, ત્રિણ મણુ અગર અખંડ રે ગુરૂ૦ ૪૬ અધમણ કેસર તિહાં મિલ્યુ, ખિલ્ય ઘણે ઘસાર; કસ્તુરી ચૂરી ઘણી, નેચા તણે નહિ પારે રે ગુરૂ૦ ૪૭
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org