________________
૧૬૮
હાલ.
વિ હીરઆંણા શિરિ ધરી, શુરૂ કરઇ વિહારાજી; હીરાજી, ભરતભૂમિ ભામિનિ તણેાજી.
દિનિ કિનિ તપગચ્છ વાધિ, જિમ જલનિધિ પૂરાજી; પૂરજી, વિજયસેન સસિ ઊગતજી. વાદીમદ ગુરિ ગાલિ, શ્રીભૂષણ નામેાજી; કામેાજી, જિમ હુરનયન હતાંશનિજી. રાજનગરિ ગુરૂ જ્ય હૂંઉ, શ્રીતપગછ સાહ્યાજી; માહ્યાજી, ખાંનખાના ગુરૂ દર્શન જી. રાધનપુર ચઉમાસિ રહ્યા, દુઇ ગણધર ભેલાજી; વેલાજી, એહુવી પુણ્યઈ પામિઇજી, તિહાં અસ્ખરિ ગુરૂ તેહિ, હીર વઢીનઇ હાલ્યાજી; પાલ્યાજી, પાતક લાડુર લેાકનાજી.
અકબર સાહુ જલાલદી, ગુરૂ દર્શનિ' હસ્યાજી; તરસ્યાજી, જિમ પથી સીતલ જિલ‘જી. વાદી વાદ હરાવિક, કિલ જિનસાસનિ અનુઆલેાજી; કાલેાજી, વદન કિએ વાદી તણાજી. ઉત્તર દિસિ આરેાપિ, ગુરૂ કીતિ થÀાજી; કુંભાજી, કરૂણારસના નૃપ હુઆજી. દ્વિલ્લીપતિ દરબારિ ચઢી, ગુરૂ કીરતિ વેલીજી, ફલીજી, મહિઅલિ મહિમા ફૂલડેજી સાહિ સીખ લેઇ ચાલિઆ, ગુરૂ હીર એલીયાજી; આયાજી, અણહિલપુર ઉતાવલાજી. હીર દિવ'ગત તિહાં સુણ્યા, સુણી શાક નિવાૌજી; સંભાર્યાજી, ગાતમ વીર વિછેદ્ધિએજી.
હાલ.
તપગછ ભાર ભુજા ખલિ‚ ધરતા સાહસ ધીર; ધ્રુવઈ ભટારક પ્રાટિ, વિજયસેન વડવીશ ૨.
Jain Education International
For Private & Personal Use Only
૨૩
૨૪
૨૫
૨૬
२७
૨૮
૨૯
૩૦
૩૧
૩ર
૩૩
૩૪
૩૫
www.jainelibrary.org