SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ 24 en હાલ. શ્રીવિજયદાનસૂરિસરિ, જયવિમલાભિધ થાણે રે, હીરવિજયસૂરિજનિં, ચતુર ચેલે એહ આપે છે. ૧૦ હીર પટેધર જગ , જેસંગજી ગુરૂ જગ જયે–આંચલી. હીરભકારક હિઅડલઈ, શ્રીજયવિમલ ચેલે રે. વિનય વિદ્યા ગુણે કરી વચ્ચે, જાણે મેહણ વેલે રે. હીર૦ ૧૧ અનુકમિડીસઈ પધારિઆ, હીરજી ધ્યાઈ સુઝાણે રે, શ્રીગુરૂવચન તે શિર ધરી, જેસંગજી કરઈ વખાણે રે. હરિ. ૧૨ પ્રગટિલ સુર ભણઈ ગુરૂ સુણે, જે તુહ્મ જેસંગ ચેલો રે; તે હુસ્મઈ ત્રિણ જગ પાવને, જિ હરખરા રેલે રે. હીર૦ ૧૩ ઈમ સુણ ગચ્છઘણી હરષિઉ, વિહાર ખંભાતિ કને રે; શ્રી જયવિમલ ગણેસનિ, પંડિતપદ તિહાં દીને રે. હીર૦ ૧૪ સેલ છવીસઈ તિહાં લિઓ, લાભ પ્રતિષ્ઠાને માટે રે; શ્રાવિક પનિ તિહાં કિલ, પદ ઉચ્છવ નહિ બેટે રે. હર૦ ૧૫ રાજનગરિ ગુરૂ આવિઓ, અનુકમિ હરિમુર્ણિ દોરે જયવિમલાદિકે પરવે, જિમ તાર ગણે ચંદે . હરિ. ૧૬ તિણિ નગરિ માંહિ મૂલગે, મૂલો શેઠ સુજાણે રે; પરિખ વીપા તણે ઘરે, માંડયા સબલ મંડાણે રે. હીર૦ ૧૭ ફાગણ શુદિ તિથિ સાતમી, લલિત લગન દિન લીધે રે, શશધર મૃગશિરસ્ડ મિલ્યો, વેગ અમૃત સિદ્ધિ સીધે રે. હરિ. ૧૮ સેલ અઠ્ઠાવીસઈ અભિનવઈ, હરષિ હીરજી સૂરિ રે; શ્રીવિજયસેનસૂરીશ્વર, પાટિ ઠવ્યા નૂરઈ છે. હીર. ૧૯ અચરજ એહ તિહાં હૂ, જાણે પંડિત લેશે રે; મૂસાહ મૂલનખત્રિ સમે, શ્રીગુરૂસૂર સંગે રે. હીર૦ ૨૦ પાટણિ પૂજય પધારિઆ, ચોમાસું રહ્યા ત્રીસ રે, હીરજી જેસંગજી દુઈ મિલ્યા, શ્રી સંઘનું મન હીંસઈ રે. હીર૦ ૨૧ પારણુઈ પિસ બહુલ પબિં, ચઉર્થિ થાવર વારિ રે, જેસંગજી નિજ પદિ કવી, વાઘા હરગણુધારિ રે. હીર. ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy