SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ અમદ श्रीविजयसेनसूरि-द्वितीय निर्वाण। જય ૦ ૩ સરસતિ ભગવતિ ભારતીજી, ભગતિ ધરી મનિમાય; પાય નમી નિજ ગુરુ તણાજી, ગુણમ્યું તપગચ્છરાય. જયંકર જેસંગજી ગુરૂરાય, નામિ નવનિધિ પામિઈજી; દર્શનિ દારિદ્ર જાય, જયંકર જેસંગજી ગુરૂરાયે--આંકણું. સાહસીક શિર શેખરજી, કવિજનમનતરૂકીર, હીરવિજયસૂરી તણાજી, પટ્ટધુરંધર ધીર. જયં૦ ૨ ભરતભૂમિભૂષણમણિજી, દેસ વડે મેવાડ નડુલાઈ નગરી ભલીજી, લેક કરઈ લખલાડ. સાહ કમાકુલ કુલ ગિરીજી, કેડાં માત મલ્હાર, જેસંગજી જગ મેહિઉછ, જિમ ગોપી ભરતારિ જયં૦ ૪ બ્રહ્મામુખ અંબરથકીજી, ભૂપતિ અંક (૧૬૦૪) વખાણિક ઈણિ વરસિં ગુરૂજી તજી, જન્મ હૂઉ જગ જાણિ, યં પ ફાગણ શુદિ પૂનમ દિનિજી, દિનકર વાર ઉદાર ઉદયસિંઘ રાણા તણઇંજી, રાજિ જયા ગણધાર. જય૦ ૫ સાત વરીસા સુત હૂઉછે, જબ જેસંગ કુમાર; સાહ કમઈ સંયમ લિઉ, છાડિ નંદન નારિ. નવ વરિ જેસંગજી જ, નિજ જનનીની સાથિ, પર સંયમ સુંદરી જી, વિજયદાનસૂરિ હાથિ. જયં. ૮ સંવત સેલ તેત્તરઈજી, ચઢિઉ ચારિત રંગિક સૂરતિ બંદિર માંહિ હૂબજી, શ્રી જિનશાસન જંગ જયં૦ ૯ જય૦ ૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy