SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ હીરચરણ આવો નમઇ' એ; ઉન્નતપુર પધાર" અતિ આડંબરઇ; સહગુરૂ જાણી નિજસમઇ· એ. દીવનગરના સધ દિન અધિકેરી, સેવા શ્રીગુરૂની કરઈ એ; સુ'કી સયલ પ્રમાદ શ્રીગુરૂ કિમના, અરિહંત ધ્યાન હૃદય ધરઇ એ, વિજયપ્રભસૂરિ પ્રમુખ યતી પ્રતÛ, તેડીનઇં ગુરૂ ઇમ ભગુઇ એ; ઘણી કહુ સી સીખ ધમ્મ દીપાવયે, એ સિવ ખાલઇ તુાતણુઇ એ. ઈમ કહી શ્રીજિનબિબ આગલિ ભાવસુ, માહાવ્રત તવ ઉચ્ચરઇ’એ; ખમાવી જીવરાશિ રે અતિચાર આલેાવઈ, ચ્ચાર સરણુ અંગિ કરઇ· એ. દુર્ગાતિ હેતુ અઢાર પાપસ્થાનક, ત્રિવિધ ત્રિવિધ તે પરિહરઇ એ; સવત સત્તર તેર આસાઢ માસની, સુદ્ધિ આઠમિ' દિન સુભ પરઈ એ. અણુસણુ કરઇ ત્રિવિહાર સાવધાનપણુઈ, સૂત્ર સિદ્ધાંત મુખઇ” ગણુઇ એ; વાચક પંડિત પાસ' સ’ભલાવઇ તિમ, કાન” શ્રીગુરૂજી સુહુઇ એ. સુષ્ઠિ દસમીની રાતિ ચેાવિહાર અણુસણુ, સધ્ધ સાખિ સદ્દગુરૂ ધરઈ એ; જે જે તપ સઝાય માન્યાં તિક્ષ્ણ સમઈ, તે સ`ખ્યા કહેા કુણુ કરઈ એ. સાના રૂપાનાણુઈ” હુરષઈ" પૂજણા, Jain Education International For Private & Personal Use Only ૩૦ ૩૧ ૩૧ ૩૩ ૩૪ ૩૫ ૩૬ www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy