SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૩ યેઠ વદી એકાદશી ઉગતઈ આદિત્યવાર, શ્રીવિજયસેનસૂરિ પામ્યા સ્વર્ગના સુખ સાર. હાલ. ૪૦ ૪૦ મેઘજી ત્રાષિની ભાસાએ ઉત્તમ જાતિ કથીયાકેરી, પંચભાતિ બહુ મૂલ; સત્તર ખંડ માંડવી મડાણ, રચના કરી અમૂલ. ભાગી ધર્મ કરૂ જગજાણુ, એ તનુ પુણ્ય તણું પરિમાણ; જૂઓ જેસંગજી નિરવાણ, હુઆ જે જિનશાસન ભાણ, સેતાગી ધર્મ કરૂ જગ જાણુ-આંચલી. અંગ પૂણઈ પૂજ્યતણુઈ તિહાં મહીસુંદી સઈ વસ, અગર દેઈ મણ અધમણ કસર, સૂકડી મણ લીસ. સે૪૧ સાર કપૂર ચઓ કસ્તુરી, સખરા દ્રવ્ય અનેક તે સવિ દહન વેલાઈ ચિતામા, આ કવિએ વિવેક. સેવ કર ચિતામાંહિ શ્રીપૂજ્ય પુઢાડયા, તવ કુંઅરજી ગાંધી; મુખ ભરી ઈઈ કપૂરઈ, પુણ્ય ગાંઠડી બાંધી. સે. ૪૩ સાહા સેમા એમકરણ સંઘવી, ગાંધી કુંઅરજી વાલી; રુપાઈઆ સઉના મહમુદા, પિલ લગઈ ઉછાલી. સે. ૪૪ દરવાજાથી ઠામ લગઈ વલી, માંડવી લેઈ જાતાં, દેકડા રૂપઈએ સર્વના તિમ, ઊછાલ્યાં ઈમ થાતાં. સો૦ ૪૫ મહીસુંદી રૂપઈ મહુરઇ, પૂજઈ સંઘ અશેષ, ખરચાનું સવિ મહુરમાનઈ, આઠહજાર વિશેષ. સે૪૬ જિહાં લગઈ અંગ લગારઈ દીઠું, મહિમા ભાવઈ ભગતઈ; તિહાંલગઈ પૂજી વાવી ચિતા તે, ઈમ ઉત્સવ અતિ શક્તિઈ. સ. ૪૭ ચહિ ઉપર સહકાર અછાં છે, તે શાખા તેણી રાતિ; ફલ સંભાર તે ફલી લેકે, સહુ દીઠી પરભાતિ. સે. ૪૮ ધિનતે માતા પિતા જિહાં જનમ્યા, ધિન તેગુરુજેણુઈરીખ્યા ધિન તે સંઘ સુણ ગુરૂ વાણી, હિઅડઈ ધરી હિત શિખ્યા. સો૦ ૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy