________________
૧૪ જે નરનારી તણુઈ શિરિ પૂજ્યઈ, વાસ ડવિ નિજ હાથીઈ, જેણઈ વઘા પૂજ્યા પ્રતિલાલ્યા, તસ હૂઈ અવિચલ આથિ.૦ ૫૦ એ મહીમાવત મુનિ પતિ મેટલ, અતિશય ગુણ અધિકાઈ, જેણઈ અકબર રાજા રીઝવીએ, મહીઅલી નામ વધાઈ. સ. ૫૧
હાલ,
રાગ–ધન્યાશ્રી.
પર
ઠામ અભિરામ આરામ કરી અભિનવું, સંત પુણ્યવંત ભાઈ લાગિ લાધું; જિહાં સખર અગર સૂકડી ચિતામડિ, તાસ સમર્થ્ય વન અસ્તું સુરભિ બાંધું. જીપીઉ જૈન ગુરૂરાજ જેસંગજી, દીપી જે સકલ સૂરિશ્ચંદે જિમ ઈહાં ભાગ્ય ભંડાર ઉઘાડીઓ, તિમ તિહાં દેવતમાંહીં ઈદે. જીવઉ૦–આંચલી. ૫૩ સાહ સેમ તિહાં શૂભ થાપ્યું વડુ, પડવડ અતિહિં મંડાણ સહઈ જેહ નરનારી ગુરૂ પાદુકા જઈ નમઈ, તેહ નિજ સાધિ સુરધેનુ દેહઈ.
જી. ૫૪ સંઘના થાઠ આવઈ તિહાં નિતનવાં, ભેટવા થંભ એ તીરથ જાણી. સ્નાત્ર મહત્સવ કરઈ કરમ કલિમલ હરઈ, પરમગુરૂ મનિ ધરઈ ભાવ આણી. શ્રી વિજયસેન ગુરૂ નામ મહામંત્રનું, ધ્યાન મનમાં ધરું ભવિક પ્રાણું શેક કે મત ધરૂ અધિક સંવર કરું, પરિહરૂ અઠદસ પાપ ખાણી.
ઝિ૦ ૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org