________________
૩૧
૩૩
૧૨ ખિખિણુઈ અંજલિ જલ પરિઇ, જીવિત ઘટઈ નિરધાર, આપણુ આતમ હિતકરૂ, જિમતરૂ એ સંસાર; પરમાં ચ્યારઈ દોહિલ્યાં, લાભતા વારેવાર, મનમાંહિ પિતઈ ચીંતવી, પરિહરવા ચ્યારે આહાર. સરુપ વિચારી નિજ જીવીત તણું, અતિહિં આતમ હિત કરવા થાણું અકબરપુરમાં એલઈ કે તરઈ, પધરાવ્યા મધ્યરાતિ પાસિરઈ ૩૨ સાવધાન સહુ કરી, નીજ પાસિ સવિ પરિવાર, તિણઈ સમઈ તિહાંનઉ, સંઘ સહુ મિલઉ લાઈવાર વિઝાય નદીવિજય કીરતિવિજય પંડિતનામ, દેઈ રામવિજય, શાંતિવિજયાદિક વયાવચ કામ, મન વચ કાયા સૂધ સંવરી, પંચ મહાવ્રત વલી ખાં કરી પંચાચારઈ નિશ્ચલ આદરી, આઠઈ પ્રવચનમાત મા ધરી. ૩૪ મનિ ધરીએ સતરઈ ભેદ સંયમસાર નિતીચાર, તપ ભેદ બારસંભારિ દસવિધ સાધુ ધાર; જિન સિદ્ધસાખિ આલોઈઆ, મન વચન કાયા દેષ, સંવેગ રસ સમતા સમાધિઈ, ધરી સુખ સંતોષ. તિહાં શ્રી પૂજ્યઈ અણસણ ઉચ, અરિહંતાદીક શરણુ સદા કર્યું, પુણ્ય પ્રભાવઈ શમરસ આદરી, વરસ્વામીની પરિ મનમાં ધર. ૩૬ આરાધના ચઉસરણ અણસણ ખમતિખામણુ કીદ્ધ, પરિવાર પાસઈ સદૂદહી તિહાં, સબલ સંબલ લીદ્ધ; આતમાં આગઈ નિરમલ ઉર નિજ ઉપગ, નિજ પ્રબલ પુણ્ય પસાઉલઈ, સહી મિલઈ એ સંગ. ૩૭ ખંભાયતનઈ અકબર ધુરતણુઉ, પૂજા કરતુ સંઘ મિલ્ય ઘણુ ઈમ અણસણ આરાધન ખામણાં, ઉસરણ સાત સમરણ જે ભણ્યાં. ૩૮
શ્રીવાચકાદિક સહુ મિલી સંભલાવતાં સિદ્ધાંત, તે સાવધાન પણઈ સહી સદહીને એકાંત;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org