SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ યુગપ્રધાન સમ અતિશય અધિક૬, સકલ સૂરિ સિગાર વિજયદેવસૂરિ ભલાવ્ય, તપગચ્છ-પદવિભાર, જવ આબાધ હૂઈ નિજ અગિઈ, પરિકર ભાવ જણાવાઈ ધીર વીર સાહસીક સૂરીસર, નિજ મનિભાવન ભાઈ એ સંસાર અસાર તણી ગતિ, ચિંતઈ અંતરયામ; જાગ જાગિ છઉ ચેતિ ચેતિ તું, તઈ ચતુરંગી પામી. ૨૩ હાલ. રાજનગરથી પૂજ્ય પધારિયા, અનુકમિ સેજિત્રઇપુરિ આવિયા, દેવતણી ગતિ કે નસકઈ કલી, ભવિતવ્યતા જે તે કિશું નવિ દલી. ૨૪ તિહાં જોઠવદિ દશમી દિની, સાચવી સાર વખાણ; શુભ ધ્યાન કરિ મધ્યાન વેલાં, આહાર સહજ પ્રમાણ; તિહાં લગઈ સુખ છઈ પૂજ્યનઈ, નિજ અંગનઈ પરિવાર; પુણપહુર પાલિ થાક્તઇ, વાસઉ પધાર્યા નાર. અવસરિ તેણુઈ મારગિ ચાલતાં, સાધુનઈ શ્રાવક સહુ સંભાલતાં; નારિ સમીપિં જવ આવ્યા વહિ, જલવાવરવા તબ બઈઠા સહી. ૨૬ તવ સહીઅ બઈડા, ભૂમિ હેઠા સહુએ દીઠા જામ; અંગ તવ વિરુઉં થયું, ખિણ એક પુયા તામ; બઈઠા થઈ જલ વાવ, પાણિ તે ન લાગું અંગિક ચુંથાઈ અંગે અનેક પરિ તિહાં, કિસ્યું નહિં મન રંગ. ૨૭ એહવઈ ભગવાનજી ઈમ આદિસઈ અંગ અડ્ડારું નથી અમ વશિ; સહુ પરિવારિ બહુત યન કીયા નારિ નગરમાં ગુરૂ પધરાવીયા. ૨૮ ઈમ નિસુણિ ગામિ સુઠામિ આ, આથમ્યું તવ સૂર, આહાર ચાર અને ઔષધ, પરિહર્યા સવિદ્દ, આહાર તવ પાછું વહ્યું............. જબ લગાર, પણિ સાવધાન પણું ભલું, ચેતન ઠામિ અપાર. ૨૯ ધિન એ મુનિવર ધિનઢઢણધ, તપ સંયમસિ6હુઆ એકમના ભવજલ તરીઆ આતમ તેહની, જેસંગજી ગુરૂ ભાઈ ભાવના. ૩૦ ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy