SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ યુગતે નામ ઠવિઉ જેસંગજી, ૫ કલા ગુણ ભરી, રુપે સુંદર નઈ સેભાગી, પરમ પુરૂષ અવતરીઉ. તેરેવરી શુદી પેઠ એકાદશી, મહોત્સવ માતા સાથિઈ; સૂરતિબંદિરિ દીખ્યા લીધી, વિજયદાનસૂરિ હાથિઈ. અઠાવીસઈ મહાવદિ સાતમિ, જાણિ પદવી દીધી; અમદાવાદ નગરી સાહા મૂલઈ, પૃથિવી ઊરણ કીધી. જય જયકાર હઉ જગમાંહિ, વિજયસેનસૂરિ રાજઈ; જિહાં જિહાં વિહાર કરિ મહી મંડલી, તિહાં તિહાં અધિક દિવા જઈ. ૧૧ દિલ્લી લાતુર સહર આગરા, મરૂધર ગુજરદેસ, સેરઠ કંકણુ કાહત હાલા, જિહાં જિહાં નવલા વેસ. તિહાં શ્રી પૂજ્યઈ વિહાર કરીનઈ, તે સવિ પાવન કીધા; તિહાના સંઘ અનેક પરિ ધન, ખરચી લાહા લીધા. એક દિન શ્રીપાતસાહ બેલાવઈ, દરિસન કરિયા કાજિઈ; ગુજરથી લહર પધાર્યા, જિમ કુમતિ મદ ભાજઇ. કુમતિ મત મિથ્યાત ઉથાપી, શ્રીજિન ધર્મ સેહવઈ. અકબરસાહ સભામાં યુગઈ, જિનશાસન દીપાવઈ સ્વઈ મુખિં પાતસાહ પ્રસંસઈ, દરિસન બડા તુમ્હારા; કહી રહણું દેઉ મિલઈ જિહાં, દિલમાં સાચ હમારા. જગગુરૂનઈ દીધા છઈ, જે જે ધર્મ બેલ શ્રી સાહિ; તે સવિશેષ પણઈ સવિ કીધા, દીધા હરસવાઈ. યુગતિ જૈન ધર્મ મત થાપી, દિલ્હીપતિ દિલવાલ્યું, હીરસવાઇ વિરુદ ધરાવી, જિનશાસન અજુઆલ્યું. જીવ અમારિ સેતુંજગિરિ, મુગત તીરથના ઉદ્ધાર લાખ ગમે બંદીજન છૂટા, તે સવિ ગુરૂ આધાર આચારય વાચક પંડિતપદ, શ્રી પૂજ્યઈ પદ દીધા, શ્રીજિનસાસન ભાર ધરીનઈ ધર્મ કાર્ય સવિ કીધાં. ઓસવંશકુલબરદિનકર, ચરણકરણગુણભરીઉં; સાહવિરા પાઈ નંદન, વિહિત મુનિ પરિવરીઉ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy