SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ 'S བ་ས་ ་ श्रीविजयसेनसूरि-निर्वाणरास। શ્રીગુરુભ્યો નમઃ | દુહા. સરસતિ મતિઘઉ નિરમલી, મુખિaઉ વચન વિલાસ ગાઉ તપગચ્છ–રાજવી, વિજયસેન ગુણરાશિ. જગમાં જગગુરૂ હિરજી, હુઓ અધિક સેભાગ; મહિમા મહીમાહિં ઘણુઉ, જિમ રામમુની મહાભાગ. તાસ પાટિ ઉદયાચલિઈ, ઉગ્યુ અભિનવ ભાણ શ્રીવિજયસેનસૂરિસરુ, જેહથી નિત સ્યવિહાણ. ભાગ્યવડું શ્રીપૂજ્યન્તુ, કુણઈ ન ખંડી આણુ જિનશાસનમાં જાગતાં, હુઆ અધિક મંડાણ. ખરચ પ્રતિષ્ઠા પૂજણ, સંઘ તીરથ ઉદ્ધાર; રાસ-ભાસ-કવિ ગ્રંથથી, તે સુણ અધિકાર. છેહડઈ જે નિર્વાણનઉ, કહું લવલેશ વિચાર, તાત માત ગુરૂ ગામનઈ, નામ થકી સંભાર. રાગ-આસાવરી, મતિ નિમલ જિન નાઈ કીજઇ—એ હાલ. નડલાઈ નગરી સેલ ચિડોતરી, ફાગુણ પૂનિમ જાયા તાત કમાકુલિ માત કેડિયદે, સુત કુલમંડન આયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy