SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧૫ નિર્વદ્ય ચેાગ ન્યાન ચિતિધરઈ નવિધરઇ રાગ નઇ' દોસ, મૂકઈ દોઇ ધ્યાન અશુભ એ શુભ ધ્યાનિ સÔાસ. તિજઇ કૃષ્ણે નીલ કાપાત એ પેાતએ શુભ ત્રિણિ લેસ, ત્રિણિ દંડ તે પરિહરઇ આદરઇ ગુપતિ અસેસ; પંચાચાર તે માંડઈએ, છાંડ એ ચ્ચાર કષાય; પંચ સુમતિ તે નેિ ધરઇ કરઇ પંચ વિધ સજઝાય. પચ વિષય કરઇ દૂરઇ એ દૂઇ એ પંચ પ્રમાદ, ખટ છત્ર યતન તે આદરઇ નવિ ધરઇ વાલ વિવાદ; છ છ ભેદ તપ તપઈ જપ જપઇ શ્રીસૂરિમત, વારઇ ભય ઠામ સાત એ માતા એ આઠ ધરત. આઇ મદ જે દૃ ય જયકરઈ આઠઈ કર્મ, નવ વિધ બ્રહ્મચર્ય રાખઇ એ દાખઈ એ દશ વિધ ધર્મ, બાવીસ પરીસદ્ધ સહિતુ એ ધરતુ ગુરૂ નિવે રીસ, સાધુ તણા ગુણુ જે કહુઆ સંગ્રહીઓ સાતનઈ વીસ. અદાલાનુ—ઢાલ, રાગ કેદારૂ. અઇતાલીસ આહારના દેસ, ન કરઇ તેહનું પાસ; વહુઈ આણુ જિષ્ણુવરુએ, મહિમા મદરુ એ. તપ જપસયુમ સાર, પર્ચ મહુય ધાર; ગુણુમણિ આગ એ, વિદ્યા સારુ એ. વિક કમલ વન જેડુ, દેસણા સુધારસ મેહુ; વરસઇ મનરુલી એ, દેશિ વિદેશિ વધી એ. વાવતુ બીજ સાંત્વ, રુડું જાણી તત્વ; ખ્યાયક બહુ પર એ, સધભૂમિ ઊપર એ. દેસણુ સુઇ નરનાર, પોસહુસાલ માર, ગુર્ પાસિ આવીઆ એ, શ્રાવક ભાવીઆ એ. સરવિવરિત એક સાર, ઉંચરઇ એક વ્રત બાર; ઉપધાન ઇક વહુઇ એ, પુણ્યકરી ગડુ ગહુઇ એ. Jain Education International For Private & Personal Use Only ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy