SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ પગ પગિ થાકડાં કરઈએ, કબહિગં&ઉડા દાનકિ સવ; મોલીઓ વેઢ વીંટી દઈએ તમ તમ વાધઈવાન કિ સો. કરતી અહવિ ઉબારણું એ, ગેરડી ગાંઈ ગીતકિ સ; સિરખી સવિ સૂવિ મિલીએ, રાખઈ રુડા ચીત કિસ.. દિવ પરિ દીપ ભલા એ, શ્રાવક સમક્તિધાર કિ સ; જાણે ઉચ્છવ આગરુએ, જાણે મંગલીક ભંડાર કિ સહ, ઈણિ પરિ ઉછવ અભિનવા એક કરતા આવઈ સાર કિ સ; પિસાલમાંહી પધારીઆ એ, સવિ મિલાઉ પરિવાર કિસ૦, ૨૨ સંવત સેલ પતઈ એ, મહા સુદ પંચમ ચંગ કિ સ; ગચ્છનાયક-પદકેરડું એ, તિલક વધારઈ રંગ કિ સવ. ૨૩ સંઘ સવે તવ હરષી આ એ, હઊ જય જયકાર કિ સ; ગચ્છનાયક ચિર જીવ એ, ધિન તપગચ્છ પરિવાર કિ સ૦. અહિવિ અખાણું કરિ ધરી એ, શીફલ કુકમ રોલ કિ સ0; ગુહલી બહલી તિડાં કરઈ, દિઈ નવ નવા તબેલ કિ સ0. વલી વલી વધાવતી એ, કાવતી ગુરૂગુલિ કિ સ0; ગછનાયક ગુણે આગલા એ, મૂરતિ મેહણવેલ કિ સત્ર ૨૬ વિવધ વસ્ત્ર વિહરાંવિઆએ, દરશણ સવિ પરિવાર કિ સ0; આણંદિઈ ઈણિ પરિકહિઉ એ, ગપતિપદ અધિકાર કિ સવ. ર૭ રાગ–કેદારૂ, ફાગનું-ઢાલ, संयमचर्या । બહુ પરિ રાજઈએ, ગાજ એ તપગછરાય, શ્રીમવિમલસૂફીસર ઈસર સેવિત પાય; અભિનવ ગૌતમ ગણધર સધર ધરમ આધાર, હીમ મહીધર ગુણધર વસુધાં કરઈ વિહાર. મિચ્છત્તમૂલ નિકંદએ કંદએ સમકિતસાર, સાવદ્યાગ અનાણએ નોઈ એ મનિ લગાર; ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy