SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ માલારોપણ સુવિવેક, બીજી વિરતિ અનેક ગુરુમુખિ ઊચરઈએ, દુહસાગર તરઇ . આઈ સવિ પાપ, ત કરિઇ નાલ આપ; પાગ્યા સહિગુરૂ એ, વાંછિત સુરતરૂ એ, ધરઈ વૈરાગ્ય અભંગ, સંયમ રમણીરંગ; ગિરિમાં મંદર , રુપિ પુરંદરું રહે, રાગ–સામેરી, હાલ—જયમાલાનું. વુ તપગચ્છનું શૃંગાર, જાણે સમતા રસભંગાર; શ્રીમવિમલ ગણધાર, ન્યુ જ્ઞાનતણું ભંડાર ગુરૂ મૂરતિ મેહણ વેલિ, ગુરૂ ઉપશમ રસની રેલિક ગુરૂ પૂઈ અષ્ટવિદાન, ગુરૂ અકલકલા સાવધાન. ઈચ્છાલપ વાંચઈ રુડ, ગુરૂ ભિગ્રહ બહુ કરઈ સુંડી; માન ન ધરઈ પૂજ્ય લગાર, માયા લે કઈ પરિહાર. ૪૪ મદ મત્સર શુરૂ કરઈ દૂરિ, ગુરૂવામિ સં દ ભૂાર; ગુરૂનામિઈ વંછિત ભેગ, ગુરૂનામઈ નવલ સગ. ૪૫ ગુરૂનામિ બહુલી રિદ્ધિ, ગુરૂનામ વછત સિદ્ધિ ગુરૂનામિઈ નવઈ નિધાન, ગુરૂનામં વાધઈ વાન. ભામડાં ભગવન આજ, ઊરણ કરૂં ગુરૂરાજ; ગુરૂનાંમતણું બલિહારી, દુખ દુમત હાર નિવારી ભૂત પ્રેત વલી વશિ થાઈ, દુષ્ટ જવર દૂર જાઈ; યુ જંગમતીરથ સાર, જિ. શાસનિ જય જ્યકાર. ગંગાવેલકણ મવતુ, ગયાણુંગણ તારા મવતુ; રયણાયર રણુહ સંખ, કરઈ ગુરુગુણ તુહિ અસંખ. ૪૯ લેટીગણુડે પાએ લાગું, ગુરૂ સેવા મહાન માગું; આણંદમ પ્રણમઈ પાય, કર મઝ ગુરૂ સુપસાય. રાગ–અલ્હાર, મેરી આખડી કરૂકઈ રે—એ હાલ. યુગપ્રધાન જાણુઈ સહુ, જિનશાસન સુરતાન રે, ગુરુગુણ ગાતાં સંપદા, સહી વાધઈ રે અધિકુવાન, ૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy