________________
૧૭૧ સોનહરી ગજ હય ભલા, દેઇનઈ સંતેષઈ રે વસ્ત્ર પાત્ર અનાદિકઈ સાધુજનનઈ પિષઈ. શ્રી જિન ૭૧ અવલફજલ આગોલ કરી, શ્રી સાહિજનઈ જોઈ રે; મોટા માણસ આપણી, કુલવટ કદ ન મેઈરે. શ્રી જિન ૭૨ દસ સહસ્ર રુપક ધાઈ. દશ ગજ દ્વાદશ વાજી રે; વિવિધ વસ્ત્ર તે દેખિનઈ, હ, ખ્યઉ જલાલદીગા જી રે. શ્રી જિનવ ૭૩ મુઝ આગલ કિનિ કારણઈ એહ ભેટિ તઈ આંણી રે; તબ મંત્રી સર મુખથકી, બલઈ અમૃતવાણી રે. શ્રી જિન૭૪ યુગ-પ્રધાન પદ ઉછવઈ, શ્રીજીનઈ ભેટ દેવા રે આણી છઈ તિણિ લીજીયઈ રુપીય ઈક લેવા રે. શ્રી જિન, ૭૫ હાથ ધઉ થાલ ઉપરઇ, શ્રીજી સબ બહુરાવઈ, હમ સબ તુહ્મકું બકીય, શબૂ મહલઈ આવઈ રે. શ્રી જિન. ૭૬ ભેટિ દેઈ સંતોષીય, શ્રીસુરતાણ સિલેમ રે, કામ સિરાડઈ ચાડીયઉ, આંધક ધરિ મનપ્રેમે રે. શ્રી જિન, ૭૭ બહિત્ય-સંતતિનઈ દીયઈ, જુ–પ્રધાન ગણધારે રે, પક્ષ ઉમાસિ પજુસણ ઈ, શ્રીજયહિયણ સારો રે. શ્રી જિન, ૭૮ તિમ ચઉમાસઈ પાખીયઈ, સંવછરીયઈ ઘૂઈ રે; પડિકમઈ સંધ્યા તણુઈ, શ્રી માલાનઈ હઈ રે. શ્રી જિન૦ ૭૯ ઈમ શ્રીજિનશાસન ઉદઉ, કરતઉ શ્રીમંત્રિરાજા રે, દસ દિસિ જેહના જગ ઘુર્યા, સાર રવઈ જ વાજા રે. શ્રી જિન ૮૦ જગિ મંત્રી આ હૂયઈ, મેહનઈ કેઈ ન લઈ રે, અકબરસાહજલાલદી, શ્રી મુખિ જસુ ગુણ લઈ રે. શ્રી જિન૮૧ કલિયુગ તે સહાગોયલ, જિનમઈ મંત્રીજી જાગઈ રે કૃતયુગ તે લેખઈ કિસઈ, જિહાં એહવા નવિ આગઈ છે. શ્રી જિન૦ ૮૨ સામિ ધરમિ મુહતઉ ભલઉ, જાણઈ બાલ ગોપાલા રે; અમૃત સમ જેહનઉ કહ્યઉં, માનઇ સવિ ભૂપાલા રે. શ્રી જિના ૮૩ સપરિવાર એ ચિર યઉં, મંત્રીસર ભલી ભાતઈ રે, વખતદાર મતિ આગલઉં, જાયફ જસ નીરાંતઈ રે. શ્રી જિન૦ ૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org