SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ જિમ પૂનિમનઉ ચંદલઉ, ધરણિ ધવલ રૂચિ ભાવઈ રે, તિમ શ્રીકમચંદ્રમંત્રની, નિજ કુલિ સેહિ ચડાવઈ રે. શ્રીજિન ૮૫ કેતાઈક ગુણ સંભલ્યા, કેતાઈક ગુણ દીઠા રે; તે ગુણ ગૂચ્યા ગુણભણી, સુણતા લાગઈ મીઠા રે. શ્રીજિન ૮૬ એ પ્રબંધ કહેતાં જિકા, સાવદ્ય-ભાષા ભાષી રે; મિચ્છાદુક્કડ તેહનઉ, મુઝનઈ અરહ ત સાખી છે. શ્રીજિન૮૭ નર દૂષણ પૂરીયા, ખલ લઈ દૂષણ જોઈ રે, કેલિવનઈ કરહઉ ગયઉ, કંટાઈ રઈ હઈ ર. શ્રીજિન ૮૮ સંગ્રહયઈ ગુણ એકલા, દૂષણ લેસ ન લીજઈ રે, રાજહંસિ જિમ જલ ત્યજી, સૂધઉ દૂધજિ પીજ રે. શ્રીજિન ૮૯ છેડોનઈ મલ રીતિનઈ, સજજન રીતિ વણાઈ રે, ગુણ કેતાઈક મંત્રિના, કહીયઈ અછઈ ઘણાઈ રે. શ્રજિન. ૯૦ યેગી ભેગી જે અછઈ, યતી વતી મતિમતે રે, તે સગલા જસ એહના, બેલઈ જિણિ ગુણવતે ૨. શ્રીજિન ૯૧ અરહંતદેવ સુગુરૂ તણી, સેવા કરઈ અપાર રે સંઘ ભગતિ દિન પ્રતિ કરઈ, દાનઈ કરી ઉદારે ૨. શ્રીજિન ૯૨ સેલહઈ પંચાવનઇ, ગુરૂ અનુરાધા ગઈ રે; માહવઈ દસમી દિનઈ મંત્રી વચન પ્રગઈ. શ્રીજિન. ૯૩ રાજિ કરમચંદ્રમંત્રિનઈ સધરનગર તે સામઈ રે; સંભવનાથ પસાઉલઈ જિહાં સવિ વંછિત પામઈ રે. શ્રીજિન ૯૪ જિહાં જિનકુશલ ગુરૂતણુ, કરમટમત્રિ કરાયઉ રે; શૂભ સકલ સંપતિ કરઈ, દિન પ્રતિ તે િસવાયઉ રે. શ્રીજિન લ્પ પાઠક શ્રી જયસમજી, સુગુરૂ જિહાં ચઉમાસઈ રે, શ્રીસંઘનઈ આગ્રહથકી, નિવસ્યા ચિત્ત ઉલાસઈ રે. શ્રીજિનક હદ તસુ આદેસ લહી કરી, દેખી વસપ્રબંધે રે, વાચક ગુણવિનયઈ કીયઉ, એહ સરસ સબધે રે. શ્રીજિન. ૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy