SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ વલી મંત્રી સહિનઈ કહઈ, ઈહાં અમારી પાલી જઈ રે; અમૃત ત્રિસ ભાજઇ નહી, જઈ વલી વલી અમૃત પીજઈ રે. પ૭ ખંભાયત- (બ) દિર તણું સાગર–મછલી છરી રે; એક સાલિ લીલા કરઉ, કહિ જે કર ચોરી રે. શ્રી જિનવ ૫૮ એક દિવસિ લાહોરમઈ, જીવ સવે ઉગાય રે; પાપ કરમથી પાપીયા, સાહિ કિમિ સવિ વાર્યા રે. શ્રી જિન, ૫૯ ઉચ્છવ દિનિ સાહિયઈ દીયા, નિજ વાજા ગજવાઈ રે; રાયસિંહ રાજનઈ વીનવી, દાન દારિદ કાટ રે. શ્રી. જિનવ ૬૦ સાહમ્મી ઘરિ ઘરિ દીય, ઈક ચૂનડી સુરંગી રે, પૂગીફલ નાલેરણ્યે, સેર ખાંડ તિમ ચંગી રે. શ્રી જિન- ૬૧ સધવ વધૂ મિલિ આપીયઉ, રાતી જાગર નીકલે રે, ફાગુણસુદિ દ્વિતીયા દિનઈ, કઈ કહ્યઉ શ્રીજીક છે. શ્રી જિન દર યુગ-પ્રધાનજી થાપીય, મેટઈ નદ મંડાઈ છે આચારિજ માનસિંહનઈ મિલિ નરનારિ વખાણુઈ છે. શ્રી જિ. ૬૩ નામ દીય ગચ્છનાયકઈ, દેખી સિંહનઉ દાવઉ રે, શ્રીજિનસિંહસર શ્રીમુખ, સંદ્ર લગઈ જે ચાવઉ રે. શ્રી જિ. ૬૪ પાઠક પદ દિવરાવીયઉં, યુસાર માન આણ રે, સુહગુરૂ શ્રી જયમનઈ, રત્નનિધનઈ જાણી રે. શ્રી જિન૬૫ વાચકપદ ગુણવિનયનઈ, સમયસુંદરનઈ દીધઉ રે, યુગ–પ્રધાનજીનઈ કઈ જાણિ રસાયણ સીધઉ રે. શ્રી જિન. ૬૬ યાચક લેક ભણે ઈહ, દેવઉ કેટી દાને રે; નવે ગામ નવ હાથીયા, હય પાંચસય પ્રધાન રે. શ્રી જિન ૬૭ એહ પ્રતિજ્ઞા મઈ કરી, યુગપ્રધાન ગુરૂ સાખઈ રે; માનવંત જન આપણી, કીતિ દણ પર રાખઈ છે. શ્રી જિન ૬૮ સંઘ સહુ મિલિ મંત્રિનઈ, મંદિર હરષિ પત૬ રે યશનઉ તિલક કરણભણી, જિનિ જાંગ વીતઉ રે. શ્રી જિના ૬૯ શ્રીસંઘ મહત ઘણુઉ દીધઉ, મંત્ર ઉચિત ન ચૂકઈ રે નવબતિ વાજા વાજીયા, યાચક જન સવિ હૃકઈ રે. શ્રી જિનવ ૭૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy