SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ તિણિ અવસરિ કણ કંચણઈ, વૂડઉ રાય સધાર રે, વીકા. ૨૮ શ્રીસેષઈ ધરતી ધરી, જાતાં જિમ પાતાલિ રે; તિમ સાંગઉ વિડતી રાખી, પ્રજા ઈણિ કાલ રે. વીકા૨૯ જઈ મુહતઉ સેવન તણ, કરત તિવારઇ લેભ રે; પડતાં પ્રશ–પ્રાસાદનઈ, કુણ આપત તિહાં ભરે. વીકા૭૦ સદ્ગકાર દેઈ કી, તેરહ માસાં સીમ રે; ફૂલી ધરણી જિનિ ધરી, અરિભયભંજણિ ભીમિ રે. વીકા૭૧ પદવી સઈ દુરભિખ પડઈ, ગિલ નિબલા લેક રે; સાજા કરાવઈ મંત્રવી, દેઈ સગલા કરે. વીકા ૨ નિબલા જે સાતમી તિહ, આવ્યા મંત્રિનઈ પાસિ રે; દેઈ વષવર તિયા, પૂરા મનની આસ રે. વીકાહ૩ તેરહ માસનઈ છેડઈ, દેઈ સંબલ હથિ રે; પહુચાયા નિજ મંડલઈ, મેલી તેનઈ સાથ રે. વીકાર ૭૪ તુમખાનઈ લૂટતાં, સાર સરોહી દેસ રે, સહસજિણિંદ પ્રતિમા ગ્રહી, જાણ સેવનલેસ રે. વિકા૦ ૭૫ સાહિ દરબારઈ રમણિયા, મંત્રીસ વર ભાવિ રે, સેનઈયા દેઈ કરી, છોડાવઈ તિહાં આવિ રે. વીકા૭૬ સાહ સારંગ સંતતિ વિના, સાવન ભૂષ સુકાઈ રે, ન લહઈ પાએ પહિરવા, ઈસઉ છઈ સાહિ પસાઈ રે. વાકા, ૭૭ તે મંત્રી સરિ રંજવી, સાહિથી દૂઅઉ પાઈ રે; વછરાજ સંતતિ વણિની, પિહરઈ સેવન પાઈરે. વાકાત ૭૮ તરસમખાંનઈ આણિયા, વાણિયા બદઈ જે રે, ગુજરમંડલથી સવે, છેડાવઈ મંત્ર તેહ રે. કા. ૭૯ જૈન-વાચક ભણી જિણિ દિયા, પરવાહઈ ગજવાજિ રે, શત્રુંજય મથુરાપુરઈ, દેઈ દ્રવ્યનઉ સાજ રે. વીકા) ૮૦ જીર્ણોદ્ધાર કરાવિયા, લાહણ સગલઈ દેઈ રે, ઉત્તર જ કાબલપુરી, ઈમ જગમઈ સેહ લેઇ રે. વીકા૮૧ અંગ ઈગ્યારહ સાંભલ્યા, ગીતાથ ગુરુ પાસિ રે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy