________________
૧૨૪
આગમ લિખિવા આપિયે, હરખઈ જિણિ ધનરાશિ . વિકા૦ ૮૨ ગિરિનારઈ પુંડરગરિઈ, ચત્ય કરાવવા સાર રે, ધન ખરચાઈ તૃણની પાઈ, કીતિ સમદ્રહાં પાર. વીકા) ૮૩ ચઉપવી પાલઈ જિહ, કારુ તરૂનઉ છેદ રે; ન કરી સકઈ કઈ શિહીં, જાણઈ ધરમનઉ ભેદ રે. વીકા, ૮૪ સતલજ ડેક રાવી તણું, વારઈ સવિ મીન રે; રાયસિંહ રાજઈ મંત્રવી, પાલઈ સવિ હીન દીન રે. વીકાર ૮૫ રાયસિંહ ફજિ લેઈ કરી, હડફઈ બહેચાની માલ રે ભાંછિ કિમ કહિ હરિગુલી, સહઈ સીહોરી ફાલ રે. વીકા૮૬
૩ - જા મન નિવડઈ કુંભાયડ, સીહ ચવેડ ચડી
તામ સમસ્ત મયલહ, પઈ પઈ વજાઈ હક્ક બંદિઈ જે તિહાં આવિયા છેડાવઈ મંત્રિરાજ રે, સ્નાત્ર કરાવઈ જિત, દેહરે નિતુ સુખકાજ રે. વીકા. ૮૮ શ્રીજિનકુશલ સુરિદના, શૂભ કરાવઈ અનેક રે; તિથિી ઉદઉ દિનિ દિનિ ઘણઉ, વંસની રાખતઉ ટેકરે વિકા. ૮ શ્રી લવધિપુરિ દીપતઉ, શૂભ કરાવઈ ઉદાર રે; શ્રીજિનદારસુરિંદનઉ, જાગઈ જગ જસુકાર રે. વીકા ૯૦
ઇસહિંદ લઇ ધર—એ દેશી. कर्मचंद्रनुं अकबर पासे गमन । મંત્રી સુત સેહઈ સદા, ભાગ્યચક ભડ–ભાગ રે; લખમાંચક ગુણે ભલઉં, રાયધુરાનઈ લાગ રે. વીકા. ૯૧ ધર્મ પ્રસાદઈ દિનિ દિનિઈ, શ્રી વછરાજનઉ વંસ રે, ઉત્તર અયનઈ રવિ જિ સઉ, દીપ્યઉ કુલ અવતંસ રે–આંકણ ૯૨ રાયસિંહ રાજાનઈ દઉ, શ્રી સાહિઈ સનમાનિ રાજ-બિરૂદ રંગઈ કીયઉ', પંચહજારી ગાનિ રે. ધર્મ૩ ભૂપતિ દલપતિરાજના, સુત જસવંતદે જાત રે, કૃષ્ણસિંહ સરિજ સમલ, સૂરિજસિંહ વિખ્યાત છે. ધર્મ હ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org