________________
૧૨૨ રાજ પ્રસાદઈ માહરઈ, છઈ સવિ લીલ-વિલાસ રે વીકા૨ ૫૪ પુણિ ધમની કરણી ઈસી, માગું છું ઉલાસિ રે કોઈ ઘાચી વલી કુંભાર, જા ચઉમાસિ રે. વિકા ૫૫ ન કરઈ નિજ કરણી તિકે, જો લગ તુહ્ય છઈ આણ રે, એ પુણ્યમેટ ખાટિવ દયા ધર્મ સહૂએ સમાણ રે. વીકા૨ ૫૬ માલ છુડાથી તેહનઉ, જે નવકારના ધાર રે, ચઉથઉ ભાગ વલિ ડિવઉ, દાણ મંડપ સુખકાર રે. વીકા૫૭ છાલનઉ કરે છે ડિવઉ, એ સવિ માની વાત રે; એ માંગ્યઉ તુઝનઈ દઉ, પ્રીતિ ધરઉ ઈણ ભાત રે. કા ૫૮ માહરી સંતતિ જે હવઈ, તાહરી સંતતિ જામ રે; અણુમાંગ્યઉ તુજનઈદીયઉ, ઊતરઈનહી પ્યારિ ગ્રામ રે. વિકા૫૯ છાપકરી કાગલ દીય મંત્રીશ્વરનઈ હાથ રે; અન્ય દિનઈ ઈબ્રાહ્મ મીરજી, કરિ સુભટનઈ સાથ રે. વિકા૬૦ ડિલી રાજ લેવા ભણ, જાતઉ નાગેરેનઈ પાસ રે, સાહિ હુકમ મંત્રિ આવીયલ, સધર સેનાનઈ ઉકાસ રે. વિકા. ૬૧ કુમાર શ્રીરાયસિંહ મ્યું જીરી, તબ મીરજા-સેન ભજિ રે નાસિ દિસેજિસ તે ગઈ, મૂકિ કરી નિજ લાજ રે. વિકા. ૬૨ ગૂજરમંડલ અન્યદા, સાહિત્યું રાયસિંહરાય રે, પહત મહમદ મીરજઉં, છતઉ તિહાં રણ લાઈ છે. વિકા૦ ૬૩ સેઝતિ સમીયાણુ વલી, લીધઉ નિજ બાલ સાધિ રે; જાલેરરઉ ધણું વસિ કરી, આબૂ લીધઉ અગાધ રે. વીકા૬૪ અભયકુમાર સિઉ ચાણક, રેહક જિસકે સગડાલ રે. કાપઉ જેહવઉ મતિ કરી, તેહવઉ માત્ર ભૂપાલ રે. વીકા) ૬૫ યવસેનાઅઈ આક્રમ્યઉ, આબૂતીરથ જાણ રે. સાહિ ફરમાણ કરી રાખીયલ, જનમ કીયઉ સુપ્રમાણ રે. વીકા ૬૬ બંદિ છુડાવી દેસની, અશનિ વસાન સનમાન રે, નિજ નિજ ઘરી પહુતી કરી, એહિજ ગિણિ ધન ગાનિ રે. વિકા. ૨૭ દાતારે કર ખંચીયઉં, જલધરિ ખાચી ધાર રે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org