________________
૧૧૯ જયતની રણ મહિ રહ્યઉ જાણ લેઈ જંગલદેસ, માલદેવ નિજ પુરિ જામ પહુતઉ ફણધરી જિમ સેસ; સાહિસેન સજિ નગરાજ આવ્યઉ ભંજીયઉ રિપુ વાસ, રણુસૂરિ હરિ અરિ સૂર તમભર અધિકઉ કાયઉ પ્રકાસ. વિ. ૨૨ નિજ ભૂમિ વાલી જયતથઉ હિવ આવીય નિજામિ, સેરસાહિ કરિ કલ્યાણનઈ ટીલઉ દિવાઈ તામ; મંત્રીસ સાહિલઈ સાથિ આવ્ય મૂકિ વીકાનેર, કલ્યાણનુપનઈ હિવ ખુસી સાહિ ભેજઈ મંત્રિનઈ ફેરિ. વિ. ૨૩ આવતાં શ્રી અજમેરૂ પહુતા સરગિ અણુસણ લેઉ, ઈહલોકનઈ પરલકના બુધ કરઈકારિજ બેઉ, કલ્યાણમલ હિવ રાજ પાલઈ તેજિ કરિય મહલ, નગરાજના સુત ત્રિહ હૂઆ ચાલઈ પૂરવ ચલ, વિકમ. ૨૪ કલિયુગઈ કૃતયુગ પ્રમુખસ્યું અવતર્યા એ ધરિ દેહ, વિધિ વિષ્ણુ ગેરીપતિ કિસ્યું અથવા આ ધરિને; મંત્રીસ દેવા સગુણ રાણ સુમતિ શ્રીસંગ્રામ, મંત્રીમાં માહે મહતજસુ જાગઇ સુજસ સંગ્રામ. વિકમ. ૨૫ કલ્યાણરાજઈ માનીયઉ જિમ સુરગુરુ સુરરાજિ, દેવા તનૂરૂહ સાર મેહાજલ જિસ દ્વિજરાજ વર અભય માના મંત્રિ રાણપુત્ર અમૃત સુજાન, સંગ્રામનઈ ઘરિ ઘરણિત્રિણહે કલપલતા જિમ દાનિ. વિકમ, ૨૬ ઇશ્વર ઘરઈ વર જય વિજયા શિવા સેહઈ જેમ, સુતાણદે સિરતાજ સમાઈ જિન ભણે ધરિ પ્રેમ, ગુરૂ ભગત ભગતાદેવ ભાગ ભાગ ભર જગિ જાસ, સુરુપદેવિમંત્રિ સંગ્રામ મંદિરિતિમ મહિમાન નિવાસ. વિ. ૨૭
દ્વાલ હ.
રાગ–સામેરી. संग्राम मंत्री। અતિસાગર મુહતી જાણી, સેરસાહઈ સુગણ વખાણી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org