________________
૧૧૮ પ્રતિગ્રામિ લાહણ સાતમી ઘરિ કરી તિણિ અભિરામ, અન્યદા શ્રી માલદેવભૂપતિ જંગલી પુરગામ; લેવા ભણી સેના સજી આવિવા લાગઉ જામ, નૃપ ભણુઈ મંત્રી મંત્ર કરિ રાખઉ અહ્માણી મામ. વિક્રમ૦ ૧૭ નગરાજ મંત્રીસર વિમાસઈ સબ્બલ શ્રી માલદેવ, વિગ્રહઈ કિમ પૂછયઈ એ સ્યું હિવઈ સારઈ દેવ; પર નિરબલ નૃપથી કાજ એહવઉ સરઈ કિણ હી ન આજ, એડમિ ગજરાજની કિમ ભાજઈ સબલી ખાજ. વિક્રમ ૧૮ છીલર જલઈ મન હઉસ પૂરઈ હંસની કહિ કાઈ આભારણિ પીત્તલ તણે તેમની હામ નવિ પૂરાઈ સુરતાણ શ્રીસેરસાહ સેવા કરી કી જઈ કામ, એ મંત્ર કરો ચાઉ નગાઉ કિમ લાગઈ સેનઈ સાંમ. વિકમ. ૧૯ કરિ ભેટ કરિવર કરભ હયવર રંજિયઉ સુરતાણ, પાછલિ કુમર ક૯યાણ સટ્સઈ મૂકીયઉ ભયજાણ; રાજલક પુણિ તિહાં ગયઉ હિવ તિહાં આવીય નૃપરાજ, માલણ્યું સાહ્મઉ ઝૂઝીય કિમ શરભ સહઈ ઘનગાજ. વિક્રમ૦ ૨૦ ભીમરાજ મંત્રીરાજ આગલિ ખરઈ ખાંડઈ એલિ, સંગ્રામ કરિ પરીકિ પતઉ જયતસીરી ગેલિક રણ ઝૂઝતા કિમ સૂર પાછા પગ દિખાવઈ આજ, વરપુત્ર માતા જનકનઈ કિમ આબુવઈ તે લાજ, વિકમ ૨૧
ચતા संपदि यस्य न हर्षो, विपदि विषादो रणे च धीरत्वम् । तं भुवनत्रयतिलक, जनयति जननी सुतं विरलम् अभिमुखागतमार्गणधोरणीध्वीनतपल्लविताम्बरगढरे। वितरणे च रणे च समुद्यते भवति कोऽपि दृढो विरलापुमान् ॥२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org