SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રામ મંત્રીસર થાપ્યઉ, જગમઈ જસ જેનઉ વ્યાપ્યઉ. ૨૮ આબૂગિરિ શ્રીગિરિનારઈ, કરિ જાત્ર જિણિંદ જુહારઈ વિમલગિરિ ગુરૂઅઇ ભાવઈ, સેના સજિ જાત્રનું આઈ. મુગતાચલિ કીધઉ મુગાઉ, કચદત દીધઉ જુગત કેટીધજ સાંહાં સાંખઈ, ઈદ્રમાલ પિહિરિ જસરાઆઈ. આયા જિનિ જિનિ પુરિ ગામઈ, લહાણ કીધી સંગ્રામ સનમુખ ઠાકુર સવિ આઈ, સનમનિઈ દેઈ વધાઈ. વલતા ચિત્રકૂટિ પધારઈ, રાણઉજી મહત વધારઈ; લઈ પૂરઉ અહ્મનલ કેડ, અસ ગ્રામ ગજાની જોડ. સામિ ધરમી મંત્રિ ન ટ્રકઉ લેવાન ભિ ન ચૂકઉ; બેલાય નૃપ કલ્યાણુઈ, સેના સજિ આથઉ ત્રણઈ. વિચિ માલદેવસ્ય વાત, કાર નિરમાઈ છલ ઘાત; મધ્યદેસમાંહિ નવિ પઈઠ, નિજ મંડલ બાઈ બઈડઉ. કરિ તારણ વંદર માલ, આવ્યા સનમુખ ભૂપાલ; પહુતાં કીધઉ પઇસાર, વીકમપુર હરષ્ય સાર. અનુકૃમિ રિપના બલ પાલો, સવિ રાજધુરા કાર ઝાલી; જિનચંદ્ર કિયા-ઉદ્ધારઈ, ઉચ્છવ કરઈ દ્રાવ્ય અપાઈ. બુધનઈ ધન દેઈ ઉદાર, શિષ્યાંનઈ પ્રકરણ પાર; પહુચાવઈ જ્ઞાનનઉ દાન, સગલ માંહે પરધાન સુખહેતુ વિમલગિરિ શિખરઇ, વિધિ-ચય કરાવઈ સુપરઈ; દુરભિખિ દેવૃકાર, કીધી સગલઈ ઉપગાર. કારાવઈ પષધસાલ, માતાનઈ પુષ્યિ વિશાલ પુરિ લાહણ રુપ નાણુઈ, કરાવઈ જિન (૨૪) પરમાણુઈ ચિત્રકુટિ કલ્યાણ વિવાહઈ, રવ્ય ખરચી અવિકા ઉછાઈ, સહાયઉ વિકમરાય, જાણઈ સવિ મંત્ર ઉપાય. હુઈ હાજીખાન હજૂર, મિલિ હસનકુલીસ્યુ સૂર; તબ સંધિ કરી મંત્રિરાજ રાખઈ જિનમદિર રાજ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy