________________
૧૧૫
રત્નસીહ સુત વસ્તા વલી રાયપાલ માંડણુ નૂર, વસ્તપાલ સુત સુરતાણ સાંકર ઠાકુરસીહ સબૂર. વિક્રમ૦ ૯૬ વયરસલ્લ ભાખરસહ આદિક મંત્રી નૂરા જાત, રાયચંદ નેતસી પ્રમુખ માંડણ તનય મંત્રિ વિખ્યાત; ધનરાજ મહ રાયપાલ સુત રામદાસ સામીદાસ, નરસિંહના સુત નવ થયા નવનિધિ જિમ પૂરઈ આસા. વિક્રમ૦ ૯૭ ભીમરાજ અખા વયર વાઘ વર પંચાયણ નામિ, દૂધરાજ સાંગઉ જિણ ઉડા સુમતિ કરિ અભિરામ; વિક્રમ નરેસર વંસિ હિલ જાગીયલ લૂણુકરણ, અવતાર લીધઉ દાન દેવા જાણે રાય કરણ વિકમ૯૮ લુણકર્ણનઈ સુત જયતસી પરતાપસી સુપ્રતાપ, રતનસીહતેિજા વરસી રૂપસીહ કૃષ્ણ નિપાપ; શ્રી રામજી તિમ નેતસી કરમસી મુરિજમલ, કર્મસિંહમંત્રી સરહુંઅઉ વિ સુરમણિ જેમ અમુલ્લા. વિક્રમ૦ ૯ લુણકર્ણનઈ લહુ વયઈ ટીલઉ રાજનઉ જિણિ દિધ્ધ, વિધુ જલધિ ઇંદ્રિય ચંદ્ર (૧૫૪૧) વચ્છરિ વીકાનથરિ પ્રસિદ્ધ ગઢ કયઉ તિહાં શ્રી કમસિહઈ નામિવિહાર ઉદાર, બહુ વિત્ત ખરચિ કરાવાયઉ ધન જે કરઈ એહ જુહાર. વિકમઠ ૧૦૦ શ્રી શાંતિસાગર સૂરિ પહઈ નંદિ મહ મંડાણિ, જિનહરસૂરિ થપાયઉ નવિ કરી ધનરી કાંણુ;
નિવેસ દાનિ સંતોષીઆ જે મિલ્યા ઉચ્છવ તત્વ, સાહમવચ્છલ વલિ કયઉ ધન તેહિજ ગિણુઉ સુક્યત્વ વિક્રમ૦ ૧૦૧ માંગણ-મન' કાર થકી જિણિ મુજ-ભેજ નદિ, ધન દાન કરિ મૂકાવિયા જસુ નમઈ સકલ નરિદ; પંડરગિરઈ રૈવતગિરઈ આબુબઈ શ્રી જિન જાત્ર, મુગતઉ કરી સંઘનઈ કરાવઈ શ્રી સિદ્ધખેત્રી સનાત્ર. વિકમઠ ૧૦૨ મારગઈ લાહણુ સાતમી ઘર આપતઉ મંત્રીસ, પદડવાણ ચિત્યઈ જાત્ર કરિ ખરચીયઉ ધરી સુજગીસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org