________________
૧૧૬ પીરેજીમાં ત્રિહ લાખ દાખઈ જેહિ નિસુણે વાત, સત્રકાર યુગ જલનિધિ કરમભૂમી (૧૫૨) વચ્છરિઘઈસુહાત. વિ. ૩ જિણિ કલ્પપુસ્તક ચવદ વરસાં સીમ હરિષ વચાઈ બહુ દ્રવ્ય ખરચઉ અન્યદા ચિત્રકૂટ પ્રભુચ્ચું થાઈ રાજકુમારિ બીજે આવીય એ નિજ સામિનઈ દે ભ, વિવાહ ઉચ્છવ હિવ કરાવી વિદ્ધારી જિણિ સભ. વિક્રમ૦ ૪ રસ ભૂત ઇષ વિધુ (૧૫૫૬) અમિત વચ્છરિ થાપના જસુ કીધ; નમિચૈત્ય ગગન મુની સમિતિ શશિ (૧૫૭૦) વરસિ પૂરણ સીધ; અન્યદા પહુતા લુણકર્ણમ્યું નંદ કુલિ મંત્રિ, 'અરિ ઘાત કરિના વેરિસુ રણુ લાગઉ કિણહી મંત્રિ. વિક્રમ. ૫ મંત્રીસ કરિ જિનપૂજ પહિલી સમરિ શ્રી નવકાર, સાગાર અણસણ લેઈ સરણું ઓરિ કરીય ઉદાર લૂણુકણું આગઈ રણિ ભિડી સુરક લીલા લોન, માનવંત પુરૂષ કહેઉ કિસું કિમ થાઈ મનમઈ દીન, વિકમ. ૬ રાજસી મેઘા મંત્રિ શ્રીપરતાપસિંહ હજૂર, પરલેકિ પહંતા રણ કરા કિમ મુડઈ જે હૂઈ સૂર; લૂણકણુજી નિજાજ મુદ્રા જયતસીનઈ દેઈ, રવિ તેજ નિજ જિમ સાંઝિ વેલા વેસા નરહિઠ ઈ- વિકમ. ૭ હિવ જયતસી નૃ૫ રાજ્ય પાલઈવૈરિગજઘટસિંહ, તેહના સુત કલ્યાણમલ શ્રીમાલદેવ નૃસિંહ; ભીમ કાન્હ ઠાકુરસીહ શ્રી કસમીરદેવી જાત. પૂણમલ સુરજનસિંહ અચલા માનશ્રીરંગ કહાત. વિ. વરસિંહ મંત્રી તેહનઈ થમ્પિયયઉ ગુણહિ ગંભીર, શીલવંત વીઝાદેવિ તસુ જસજિત્તગંગાનીર; ચાંપાનયરિ છમ્માસ મદફરસાહિ સેવા કિધ, પુંડરીકગિરિ જાત્રા તણુઉ ફરમાણ કરાવી લીધ. વિકમ. ૯ ગઢતણું કૂચી હાથિ જસુ સવિ દેસનઉ રખપાલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org