SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ તિણિ નગરનઉ સુમુહૂરતઈ શુભલગનિ સુંદર કામિ, જિહાં ભલા મંદિર માલિયા, કેડિમદેસર દીયલ નામ. વિક્રમ ૮૯ સવિ મંત્ર તંત્રઈ પૂછવા વછરાજ એક ધુરીશું, પરભૂમિ પંચાનન ”બિરુદ જિણિ ધર્યઉ અતિ સુકવીણિ; શત્રુંજ્યાદિક યાત્ર કરિ જિણિ કર્યઉ અંગ પવિત્ર, દેરાઉરઈ જિનકુશલની યાત્રા કરઈ વિમલચરિત્ર. વિક્રમ૦ ૯૦ મુલતાણુરઈ નરપતિ તિહાં બેલાઈ સુણિ જસવાદ, વર તુરગ કરી બહુ માનીયઉ પંચાગ દેઈ પ્રસાદ, તિણિ છત્ર એકજ આપીયઉ બહુ વર્ણ કરીય વિચિત્ર, વિકમતૃપતિનઇ સિરિ ધર્યઉ જાણે ચંદ્ર સાથિ નિખિત્ર. વિક્રમ૦ ૯૧ દેવરાજનઈ સુત ત્રિહ હુઆ દસ્ તેજા નામિ, ભેજ મ્યું ત્રીજઉ લુંણુ મંત્રો સારઈ સજનાં કામ; હંસરાજ હંસતણું પરઈ જલમાંહિ મજ્જન કિદ્ધ, દસ્તનય નીબઉ વલી જોગા રુપકરણ પ્રસિદ્ધ, વિક્રમ૦ ૯૨ નીબા તનય ખેતસી ખરઉ જે. તનૂર પંચ, સિવાજ પંચાયણુ વલી સિહરાજ પ્રમુખ અવંચ; ચકવીસવઠ્ઠઈ દેહરઈ અદ્યાપિ જજુ સંતાન, ધ્વજારેપ કરણ નિતુ કરઈ કિમ છેડઈ કુલ પુત્ર માન. વિકમર શ્રીવંતનઈ જયવંત પા પુત્ર કુલગ્રહ દીપ, મંત્રિ કર્ણ સુત શ્રીપાલ દીપઈ જાણિ મુગતા સીપ; સદારગ રાયમલ્લાદ તસુ સુત દઈ તેના પુત્ર, શ્રીવતના સુત પદમસી ઉદાદિક મંત્રસુનેત્ર. વિક્રમ.૦ ૯૪ વછરાંજનઈ ઘર ઘરણિ વાહાદેવના સુતસિંહ, કર્મસિહ શ્રીવરસિહ સેહઈ સુજસિ નરસિંહ વલિ રતનસી હિવ કરમસી નારિ કે તગદેવ, તસુ પુત્ર રાજા સુરિજમલ સંસાર સુગુણ ગજરેવા. વિક્રમ૦ લ્પ મંત્રિ રાજધર સુત માલ પીથા વલી જયતા જાણુ, સંસારચંદ્ર સુત માન માનઈ કરી મેરૂ સમાણ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy