________________
એહવાઇ ૮૧
એહવા૮૨
એહવા
૧૧૩ બાપનો ભેગવી માય ચું, ભગિની પિતૃજાત; રાજ્યસિરી સુતનઈ કહી, તિણિ સંભલિ વાત. જંગલદેસ લેઈ કરી, સાથઈ વછરાજ; બુદ્ધિમંત મોટઉ અછઈ, કર તિહાં વછ! રાજ. એહનો સીબઈ ચાલિ, જાઈ જગલદેસિ; મંત્રોનઈ પુણિ સીખવઈ, તું પૂઠિ મ દેસિ. છલિ બલિ સવિ અરિવસિ કરી, સજડઉ કરી રાજ, મંત્ર તિસઉ કરિ તુ, નાવઈ જિમ લાજ. તુહ્મ ખેલઈ સુત મઈ દીયલ, તુહ્મ છઈ મતિ પ્રાણ; મત કાઈ એહની કદે, લેપઈ કેઈ આણ. સીખ ઈખ જિમ ત્રેવી, વછરાજ હું તે; શુભ શકુને વલિ પ્રેરોય, નવિ માવઈ દેહિ. કાહુની ગામઈ રહી, ભૂમીયા નરેસ કાઢીનઈ સુખ ભગવઈ, વાસી નિજ દેશ.
AM
એહવાઇ ૮૫
એહવા, ૮૬
એહવા. ૮૭
હાલ ૫.
રાગ–કેદારે, ગેડી–ચંદલીયાની. ભાવિક જન વિદઉ સુહગુરૂ પાય, શ્રી ખરતર ગછરાય—એ દેશી. વછરાજાનું મંત્રિત પટરાણ રંગદેવીનઈ સુત થયા હરષ્યઉ રાય; લુણકરણ તરણિ જિસઉ પ્રતાપઈ ધરઈ દાય ઉપાય, વલિ નરઉ રાજઉ તેમ ઘડસી વલી વીસલ નામિક મેઘરાજ કેહણ સુત સવે રાખઈ જગમઈ નિજ નામ. વિક્રમ નુપ દીપઈ અધિક પહૂર જગિ વાજ્યઉ જસ તણુઉ તૂર.
આંકણી. નૃપવાસ કાજઈ ગઢ કર્યઉ પાખતી નગર નિવેસ, વવવાાિ વિસિવા તિહાં આવીયા સુણિ સુનસિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org