SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ અન્ય દિનઈ સેવા ભણી, કુંભાઈ પાસિ; રિણમલ નૃપતિ પધારિયા, ચિત્રકુટિ વિમાસિ. એહવા૨૮ રિણમલ રાઈ તિહાં હણ્યઉં, કરી કઈ પ્રપંચક નૃપ સરીક જન મારિવ, ન કરઈ ખલખંચ. એહવા ૬૯ હિવ જોધઉ સુત હનઉ, તિણિ દેસ વિણસ; જાણે અંતેઉર ગ્રહી, કર્યઉ જગલ વાસ, એહવા ૭૦ રાજ કાજ સગલા કરી, વછરાજ મંત્રીસિ; જોધઉજી નિજ વસિ કીયઉં, પૂછઈ તસુ નિસરીસિ. એહવા ૭૧ વયરલેવાનઈ કારણઈ, લેઈ ધ અનેક જોધઈ રાણુઉ નિરદલ્ય, ભેગી જિમ ભેક. એહવા. ૨ મેદપાટ દહવટ કરી, ધઉ જોધપુર આઈ; અંતેઉર જગલ થકી, આણી હરષિત થાઈ. એહવા હ૩ ધાનઈ સીતા સમી, નવરંગદે નારિ; વિકમ વિદા નામિ એ, દુઈ સુત સુખકાર. એહવા ૦ ૭૪ હાડી જસમાવિનઈ, જાય ત્રિ પૂર્વ નીબા સૂજા તિમ વલી, સાતલ સુભ સૂત્ર. હવા૦ ૫ વીકઉ તેજ અધિક જિ.ણિ, જસમાઈ દેવિ, સઉકિ તણુઈ જઈ લગી, ઈમ ચિંતવઈ હેવ. એહવા૦ ૩ - वरं रङ्ककलत्राणि, वरं वैधव्यवेदना वरमरण्यवासो वा, मा सपत्नीपराभवः ૭૭ છે. વિક્રમ કુમર છતાં કિહાં, મુઝ પુત્રનઈ રાજ, આવેસ્ટઈતિણિ રાજનઈ, જણાવઈ કાજ. એહવા૦ ૭૮ જાયા માયા મેહીયલ, નૃપ ચોધ બુલાઈ; વિક્રમ નઈ ઈણિપરિ કહઈ, તસુ જેમ સુહાઈ એહવા) ૭૯ જે નિજ ભુજિ ખાઈ ધરા, સુત તે પ્રમાણુ ભેગાવતાં પિતૃરાજનઈ, કિમ લહઈ વખાણુ. એહવા ૮૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy