SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ વિમલ આબૂગિરઈ એ, જાત્ર કરઈ ગિરિનારિ. રાણ૦ ૫૬ વિમલગિરઈ યાત્રા કરી એ, તીરથ મુગત કિદ્ધ, ગુપતિ દાનઈ કરી એ, જગમઈ જિણિ જ લદ્ધ. રાણા ૫૭ કુલમંડણ માંડણ હૂઉ એ, તાસુ સુપુત્ર પ્રસિદ્ધ સુમહિમા તેહનઈ એ, નારી સોસ સમિદ્ધિ. રાણ૦ ૫૮ તિરથયાત્રા તિણિ કરી એ, સમરીનઈ નિજ હામિ, સપરિવાર થઈ એ, આવ્યઉ મહેવાનામિ રાણું) ૫૯ જિનપૂજન પૈષધ કરઈ એ, પર્વ દિવસિ ધમકાજ; ક્રમઈ અનશન વિધઈએ, પામ્યઉ સરગ સમાજ, રાણુ ૬૦ ઉદયકરણ ઉદઉ હિવઈ એક તસુ નંદન મતિધાર; દયાસપૂરીયલ એ, ઉછરગટે ભરતાર. રાણ૦ ૬૧ તેહના સુત બેવઈ ભલા એ, નરપાલ નઈ નાગદેવ; તેજઈ કરી દિનકરુએ, કઈ શ્રી સદગુરૂ સેવ. રાણ૦ ૬૨ નાગદેવ ઘરિ કુલવધૂ એ, નારંગદે વર વંસ ગુણઈ કરિ સેભતી એ, સાલવતી અવતંસ. રાણ૦ ૬૩ તાસુ તનય ત્રય જયધરુ એ, જેસલ વિરમ નામ, લા ગુણિ આગલા એ, સારઈ સજનાં કામ રાણ૦ ૬૪ ઢાળ ૪. પુણ્ય પ્રીતમ વલિ મિલઈ–રાગ, ગુંડ મહાર. મંત્રી વછરા તેહનાં પુત્ર ત્રિહ હુઆ, જાણે ત્રિવરગ સાર; ત્રિભુવનની રક્ષા ભણે, વિહિ કી અવતાર. એહવા પુત્ર પુણ્યઈ હૂવઈ–આંકણું. શ્રી વછરાજ વડઉ તિહાં, દેવરાજ સુજાણ; હંસરાજ ત્રીજા તિહાં, સુણઈ સુગુરૂ વખાણ. એહવા દ૬ તિહાં વછરાજ સુભટ પુરઈ, નિજ બંધવ જેડિ; રિણમલનૃપ પાસઈ વસઈ, નાણુઈ કાઈ ડિ. એહવાઇ ૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy