________________
૧૧૦
હાળ ૩. વાહણ સિલા મઉ તાણ-હુસેની ધન્યાસી. कडूआनी कारकीर्दी । શ્રી પાતિસાહિતી વાહિની એ, માલવસથી તામ; સુણી તિહાં આવતી એ, આકુલ થયા પુર ગામ. રાણજી ઈમ કહઈ એ, સંઘપતિ કરવું કે પાય; જિઈ સેના વિરઈ એ, પરધાનઈ તે થાય–આંકણું. તિણિ સેતી સંધિ સાચવી એ, પાછી સાહિની સેના ઉતારી આવીય એ, સકતિ કરી મહસેન. રાણ૦ ૪૭ હિવ નગરી હરષિત હુઈએ, રાજા ઘઈ બહુ માન; મંત્રીસર થાપીયલ એ, દેઈ હય ગય દાન. રાણ૦ ૪૮ હિવ કઆઉ મંત્રી હુઅલ એ, ગેયાનઉ કર છેડિ; સુજસ જગ જિણિ લિયઉ એ, પૂરિ મનોરથ કેડિ. રાણ૦ ૪૯ વલિ અણહિલપત્તનિ ગયઉ એ, મંત્રો ધય ઉલ્હાસ, નૃપઈ બહુમાનીય એ, આપ્યઉ પાટણ તાલુ. રાણ૦ ૫૦ શ્રી જિનબિંબ ભરાવિયા એ, ખરચી બહુવિધ વિત્ત, સવે કર છેડિઆ એ, રંજ્યા સજનાં ચિત્ત રાણ- ૫૧ લેકહિતાચારિજ કરઈ એ, શ્રી જિનરાજનઈપાટ; દિરાયઉ જિણિ વિધઈ એ, નંદિ મહેચ્છવ થાટ. રાણક પર તિણિ ઊચ્છવિ જે આવીયા એ, વસ્ત્રાદિકનઈ દાનિ, સંધ્યા સાહમી એ, માની કાઢઈ કાન.
રાણ૦ પ૩ ગૂજરદેસઈ જીવની એ, હિંસા સગલઈ વારિ, કુમારનૃપની પરઈ એ, હિલ વરતાવિ અમારિ. રાણ૦ ૫૪ શત્રુંજય યાત્રા કરી એ, ભરીયા પુણ્ય ભંડાર; સરગ સુખ પામીયા એ, કીધા કામ ઉદાર. રાણ૦ ૫૫. મેરાગર તસુ સુત હૃાઉ એ, હરિષદે તસુ નારિ,
- કાર્તિકેય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org