SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ગ૭૦ ૩૩ શત્રુજ્ય રેવતગિરિ, સંઘ કરી કરઈ જાત્ર રે. ગ૭૦ ૩૧ મુગતિનિલય મુગત કયલ, દેઈ દાન અપાર રે; સર્વ સંઘ પિહરાવીય, સેહગ સિરિ ઉરિહાર રે. ગ૭૦ ૩૨ સેવન મુદ્રા થાણ્યું, પંચ સેર ચિત્ત ચાહ રે, મોદક લાહી ઘર ઘરિ કરઈ, લાછિતણ ભૂઈ લાહ રે. શ્રી જિનકુશલસૂરીસન, પદ ઠવણઉ ઉચ્છહિ રે; પાટણનગરિ કરાવીયઉ, શ્રી આચારિજ પાંહિ રે. ગ૭૦ ૩૪ શ્રી સમેતશિખરિ જઇ, કરઈ સફલ નિજ મારે, સંઘ સહિત મનરંગટ્યું, જાણું પૂરવ ચાલ રે. ગ૭૦ ૩૫ પર સેનાયઈ રૂંધીયા, સારગિ સંઘાધીસ રે, સંઘ સબલ તે જાણિનઈ, નાઠી નામી સીસી રે. ગ૭૦ ૩૬ લાહાણિ પુંડરગિરિ પરઈ, કીધી મારગ તામ રે; સદ્ગકાર દીવઉ વલી, રાખ્યઉ જિશિ નિજ નામ રે. ગ૭ ૩૭ ઈમ કરિ જિનશાસનિ ઉદઉ, અનશન વિધિસું લીધઉ, સંઘપતિ સરગિ પધારીયા, બહુ બધુ કારિજ કીધઉ રે. ગ૭૦ ૩૮ તાસુ પાટિ વહઉ હુઅલ, તસુ ઘરિ વીના નારિ રે; કઆ ધરણું તસુ થયા, સુત નદી સુવિચાર છે. ગ૭૦ ૯૯ શ્રી સિદ્ધસેહરગિરિ તણી, શ્રી ગિરિનારની જાત્ર રે; સંઘ પૂજ વલી તિરણ કરી, પિષિ અપૂરવ પાત્ર રે. ગ૭૦ ૪૦ પર્વ દિવસનઈ પારણુઈ, વિવિધ અન્ન પકવાનિ રે, સાહષ્મીવછલ કરઈ, જાવજજીવ પ્રધાન રે. ગ૭૦ ઈમ નિજ ધન વાવી કરી, સાતે ખેત્રિ પવિત્ર રે, સુર લેકઈ લીલા લહી, નિર્મલ જાસુ ચાર રે. ગ૭૦ ૪૨ તાસુ પાટ કઆઉ હુઅઉં, નામિઈ પિણિ પરણામિ રે, માઠઉ અમૃતફલ જિસ, સમરી પૂરવજ ઠામ રે. ગ૭૦ ૪૩ મેદપાટીદાસ આવીય, ચિત્રકૂટનઈ વાસ રે; રાજા અઈ સનમાનીય, ફલીયઉ પુણ્ય વિલાસ રે. ગ૭૦ ૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy