SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિકારક લેલા મિલ્યા રે રાજ કરતા ભક્તિ ઉદાર રે; ગુરુ પમાભાઈ પુર્વે ઘણું રે રાજ, મગનભાઈ ભેલા થાય છે. ગુ. ૧૯ ઉમાભાઈ તે આવતા રે રાજ; ભુરાભાઈની સાથે રે, ગુરુ હીરાભાઈ તે આવતા રે રાજ, ત્રિકમદાસ તેણુ વાર રે. ગુવ ૨૦ દલીચંદ ડાહ્યા ઘણું રે રાજ, કરતા એહીજ કામ રે; ગુરુ કિરીઆ કરવા આવીયા રે રાજ, જોઈતામંદી તેણુ વાર રે. ગુ. ૨૧ ઉમાભાઈ હુકમચંદ વલી રે રાજ, મુલચંદ કરમચંદ સાથ રે, ગુરુ લલુભાઈ રાયચંદ વલી રે રાજ, જેઠા કુલચંદ આયા રે. ગુ. ૨૨ હીરા ભગતને સત સત રે રાજ, ફતેભાઈ તસ નામ રે, ગુરુ ઈણિ પરં શ્રાવક સહુ મલી રે રાજ, સીબિકા ઉપાડે તેણીવાર રે, ગુ. ૨૩ સિબિકા મારગ સંચરી રે રાજ, આવિ ચઉટા મેઝાર રે; ગુરુ ખલક લેક જેવા મલ્યા રે રાજ, દેખી અચંભે થાય રે. ગુ. ૨૪ સાહેબ જેવા આવીયા રે રાજ, કરી કચેરી બરકાશ રે; ગુરુ વેપાર ન કરે વાણીયા રે રાજ, મલીયા વરણ અઢાર રે. ગુરુ ચકલે ચઉટે તીહાં ક્યારે રાજ, ધર્મ તણે રે ઉપગાર રે; ગુરુ પસુપબિ સુખીયા થયા રે રાજ, ખુસીમાં દાડે રમાય રે. ગુ. ૨૬ મોટા મોટા ચાર્લે આગલે રે રાજ, લેઈ ગયા દરવાજા બાર રે, ગુરુ દુધેસર આરે આવીયા રે રાજ, ચિતા રચે તેણી વાર રે. ગુ. ૨૭ સુડ સુગંધિ ઘણિ રે રાજ, નાખે કસ્તુરિ બરાસ રે, ગુરુ શ્રાવક એક ભરે થકે જે રાજ, અગનિ પ્રજાલે તેણિ વાર રે. ગુ. ૨૮ ખેદ થય ઘણે સંઘને રે રાજ, આંસુ ચાલે ચોધાર રે, ગુરુ કિરીયા કરી ગુરૂજી તણી રે રાજ, સંઘ સકલ ઈહાં આય. ગુ. ૨૯ રંગવિજયને વાંદીને રે રાજ, બેઠા થઈનરાસ રે; મક એક કહે સાસ્ત્રને રે રાજ, સાંભલી નીજ ઘેરે જાય છે. ગુરુ ૩૦ તે રેસ આવી રે રાજ, વિજયાદસમી ગુરૂવાર રે; ગુરુ ભાદરે ભયા રે રાજ, રંગવિજયને તેણી વાર રે, ગુડ ૩૧ પાછલે પે હરે જાલી રે રાજ, દેસના દીધી મહાર રે, ગુવ એવડી ઉતાવલ હ્યું રાજ, હરખી નિજ ઘર જાય છે. ગુ. ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy