________________
૧૦૩
માસ માસ તીથી આવતી રે રાજ, ઘરના મુકી કાજ રે, ગુરુ ધરમ કારજ કરવા ભણે રે રાજ, પિસા કરે પિષધસાલ રે ગુ. ૩૩ સાતમી વછલ તે કરે રે રાજ, બાર માસ તે જાય રે, ગુ. એક સહસ નવસે ઉપરે રે રાજ, મહિને માઘ સુદી છઠ છે. ગુરુ ૩૪ સોમવાર સોહામણે રે રાજ, પગલા થાપ્યા પુન્ય કાજ રે, ગુo ઓચ્છવ મેચ્છવ ઘણું કર્યા રે રાજ, બેસારી જિનરાજ રે. ગુ૦ ૩૫ આંગી અને પમ બનાવતા રે રાજ, પૂજા વિવિધ પ્રકાર છે, ગુરુ સાહમવછલ રાતી જમે રે રાજ કરતા હરખ તે થાય છે. ગુત્ર ૩૬ પનર દીવસ પૂરા થયા રે રાજ, ભકિત કરે શુભ ભાવ રે, ગુ. ગુરૂ દેવની ભક્તી જે કરે રે રાજ, તે પામે ભવને પાર રે. ગુo ૩૭ શ્રી શુભવીરવિજય તણા રે રાજ, ગુણગાતાં આણંદ થાય રે; ગુ ઇમ ગુરૂના ગુણ મેં રસ્તવ્યા રે રાજ, રંગવિજય જયકાર રે. ગુo ૩૮
દૂહા. શ્રી શુભ-વીવજય તણ, ગુણ તે જગમાં ગવાય કુતીરથી કુલિંગીયા, ગુરૂથી નાઠા જાય. ગુરૂવાણી અમૃત સમી, સાંભલી જે નરનાર; જ્ઞાન પ્રમાદ તેણે થયે, મિથ્યાત દુરે જાય. સત્તાવિસ ગુણે સાધુના, ભરીયા એ ગુરૂરાય; દસવિધ સામાચારીને, પાલે એ ગુરૂરાય. પંચ મહાવ્રતધર થયા, વલિ રક્ષક ખટકાય; વિષય તેવીસ નીવારીને, ગુરૂજી થય ગુણકાર. દ્રવ્યાનુજોગ જાણે સહુ, વલી જાણે કાલને ભાવ; ગહન અરથ ગુરૂજી કહે, કરતા જ્ઞાન રસાલ. વલી ગઈં ગ્રંથ એક કર્યો, સંશય છેદનહાર; પ્રશ્નચિતામણી નમે ભલે, સજલતાં સુખ થાય. એહ ગુ ના ગુણ ઘણું કહેતાં નવે પાર સુરગુરૂ પણ ગણતી કરે, તેઈન પૂરા થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org