________________
૨૦૬
ਨਾ ਡ ਡ ਗ ਗ ਗ ਗ ਡ ਡ ਗ ਸੰਗ
ઈશું વાટે જે જે ગયા રે હા, ફરી ન મલે બીજી વાર રે, મુઝને મેલી એકલો રે હા, હવૅ મુઝ કુરુ આધાર રે. ગુરૂજી ગયા તે દેખીને રે હા, દીલમાં દુખ ભરાય રે, બાળપણથી સાહેબે ૨ હા, ઉછેરી માટે કિધ રે. માય તાત તેણી પરે રે રાજ, મુઝને કર્યો ઉપગાર; વરણ અઢાર ગુરૂ વાંદવા રે રાજ, સંઘને સેક ભરાય રે. સહુ મિલી સમઝાવતાં રે રાજ, કહે ત્યા કરીશું ઉપાય; ગુરૂના ગુણ વિસરે નહી રે રજ, સી કહુ ઝાઝ વાત રે. ગુ૦ ૮ ઉઠી રે ગુરૂ તણા રે રાજ, નીત નમતા ગુરૂ પાય રે, રંગકહીને કુંણ લાવચ્ચે રે રાજ, કોને પુછીચું વાત છે. ગુરુ ગહન અરથ ગુરૂજી કહે રે રાજ, સાંભલી સંશય જાય રે ગુ. કુમતી મિથ્યાતી બેસ્ય રે રાજ, જે જે અવલી વાત રે. ગુ. ૧૦ ગુરૂ વિના કુંણ નિરય કરે રે રાજ, સાચિ સિદ્ધાંતની વાત ગુ પણ ન વિચાર્યું કે આગલ રે હા, બાલપણામે મુઝ જાય છે. ગુરુ ૧૧ સમજ્યા નહી મારો આતમા રે રાજ, સુખમાં કાલ ગમાય રે; ગુરુ સૂત્ર અરથ સમજે નહી ? રાજ, કાંઈ ન પુછી મેં વાત રે. ગુ૧૨ ગુરૂ વિજોગનું દુઃખ ઘણું રે રાજ, તે કિમ મુઝથી ખમાય રે; ગુરુ તેણે કારણ ગુરૂજી કહું રે સાજ, આવિ મલે એક વાર રે. ગુ. ૧૩ સુર લેકે સુખીયા થયા રે રાજ, નવિ સંભારે મુઝ નાથ રે ગુરુ જિમ ગુરૂ ગત મને થયું કે રાજ, સાંભલી વીરનિરવાણ રે. ગુ. ૧૪ તિમ મુઝને તુમ ગયે થકે રે રાજ, પ્રગટે ખેદ અપાર રે, ગુ. મેટા રંગવિજય સમજાવતા રે રાજ, સોસે કરી મુઝ વાત રે. ગુ. ૧૫ હઈયડુ માહરૂ કમકમે રે રાજ, દેખી તુમ નીરવાણ રે, ગુરુ અને પાણી ભાવે નહી રે રાજ, આંખમાં ઉંઘ ન ભરાય છે. ગુરુ ૧ ગોચરી પાંણું લાવતા રે વાજ, આપે ગુરૂ આદેશ રે; હવે કેને પુછી ઈ રે રાજ, કુણ કરત્યે આદેસરે. સિબિકા સંઘ કરાવતા રે રાજ, શોભા બનાવિ ઘણું શિબિકા માંહે પધરાવતા રે રાજ, જીમ કરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org