________________
૧૩ છે
ઈણિ પ સ સનનાં કર્યા, ગુરૂઈ રૂડા કામ; તેહ થકી જગમાં વલી, છે જગમાં ગુરૂમ. વલી જિનશાસનમાં હે, દુરઘટ ગ્રંથ કહેવાય; તે ગ્રંથ ગુરૂજીઈ વાંચી, સભા સમક્ષ મઝાર. વિશેષાવશ્યક ભલે, ન્યાય નીરધાર; સાંભળતાં સુખ પામીયા, સંઘને આણંદ થાય. સુત્ર પીસ્તાલીસ તણું, વેગ વહેલા ગુરૂરાય; અમને જોગ વેવરા.વયા, કર્યો અમને ઉપકાર. એહવા ગુરૂ જગમાં નહી. દેખંતા દુખ જાય; વાર વિવેકી વિચક્ષણ ઘણા, ગુગ તે કેતા કહેવાય, ૫ ગુરૂજી જ્ઞાન ગુણે ભર્યા, પંડીતમાં સરદાર; ચરણે ગુરૂના જે નમેં, તે પામે મંગલ માલ. વૈયાવચ કરે ગુરૂતણી, પાંમી તાસ પસાય; ગુરૂ ભકિત કરતા થકા, પામે રંગ રસાલ,
દ્વાલ ૮,
તેરણથી રથ ફેરવી રે હા–એ દેશી. स्वर्गगमन। એગણુસ આઠે થયે રે રાજ, તેને શ્રાવણ માસ રે;
ગુરૂજી મેરે સાહેબ. ગુરૂને સરીરે સુખ નહી રે રાજ સહુને ચિંતા થાય રે. ગુરૂજી સંઘ સકલ ભેલો મિલા રે રાજ કરતા અય ઉપાય; ગુરૂજી મે. શિષ્યને ગુરૂજી કહે રે જ, કયા ન માને વાત રે.
ગુરૂ૦ ૨ તે રોગ નીવારવા રે રાજ, કરતા કેડ ઉપાય રે,
ગુરૂ ભાદરે ભુંડો વલી રે હા, વદી તીજને ગુરૂવાર રે. ગુરૂ૦ ૩ પાછલે પિ હરે પધારીયા રે હા, હિતા ગુરૂ સુરક રે.
ગુરૂ એવડી ઉતાવલ સ્યુ કરી રે હા, ઢું ચાલ્યા ઈણ વાટ રે. ગુ૦ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org