________________
૪
જ છ
૦ ૮
જ ૯
શ્રાવક તે કેઇ સહાવે મૈં, સિરિમાલિના સે કહાવે રે; ભગવાન સેઠ તે ભાવે રે, ઇચ્છાસાને ઝેડમે લાવે રે. વખત માનચંદ મસુદ્ઘિ કહિયે રે, હરખા માનચંદ પણ ઇમ લહિયે રે; વિસનગરથી ગલાસા આવે રે, જેચદસાનિ સાથે જાવે, જ૦૫ દરબાર માંહિ સહુ જાય રે, શાસ્ત્રિને' મિલ્યા તેણુ વાર રે; પુછ્યા શાસ્રતણા વિચાર રે, ગુરૂ ઉત્તર ક્રે તેણ વાર રે. શાસ્ત્રિ સભા સહુ હરખે રે, તમને' બ્રુક સુ' કરસે રે; જુઠા છે તે તુમથી ડરસે રે, નાસિ ગામે ગામ તે ફરસે રે, તેણી વાર તે કજીયેા ચાલે રે, વીરવિજયજીને સાહિબ મેલાવે રે; દેખિ આદર ઘણા આપે ૨, કુસમાં ગુરૂ બેસારે રે. જે જે વાત સરકારે પુષ્ટિ ૨, તવ ઉત્તર ગુરૂજી આપે રે; સાહેબ સાંબલિ રાજી થાવે રે, હવે દુઢકને ખેલાવે ૨. જેડારિખને તિહાં તેડાવે રૈ, પુછ્યા ઉત્તર સામા ન આપે રે; એ જુઠાને' કાઢો ખાર રે, તવ નરસીરિખને' ખેલાવે રે. નરસીરિખ દેખી ધુ્રજે રે, પુછયા ઉત્તર કાંઇ ન સુજે ૐ; હયડા માંહિ ધણું મુઝાણા રે, હુવે સાહેબ ફરી ના પૂછે રે, જ૦ ૧૧ પુછે: શ્રાવકને તેણિ વાર હૈ, સૂત્ર માંહે સ્યા અધિકાર રે; પ્રતિમાની સાચી વાત રે, ઇમ બેલે માહાજન સાથે રે. પ્રતિમાંની વાત તે સાચી રે, સાહિબ સુષુિ થયે રાજી રે; શુભ-વીવિજય સેાભાગી રે, સરકાર સાભા ઘણી આપિ રે. જ૦ ૧૩ સહુ સંઘ તે જીતિને આવે રે, જિનશાસનના ડંકા વાગે રે; તવ દેખીને’ કુમતી લાગે રે, તિહાં શાસન સેાભા વાધે રે, જગમાં તે જસ ગવાય રે, સાંતિ સહુ હરખત થાય રે; શુભવીરવિજય સુખકાર રે, ર’વિજય કહે` જયજયકાર રે, જ૦ ૧૫
૪૦ ૧૦
૪૦ ૧૪
દૂહા.
શાન-મહ્રાસ્યા
વાદવિવાદ કરતાં થકાં, શાસનને' હીતકાર, પૂર્વે આચારજ થયા, કરતા તે ઉપગાર,
Jain Education International
For Private & Personal Use Only
જ ઃ
જ૦ ૧૨
www.jainelibrary.org