SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનવત ગુરૂજી કરે, શાસનને ઉદ્ધાર; આઠ પ્રભાવક માં કહ્યા, જ્ઞાનવંત ગુધાર. જ્ઞાની જ્ઞાન મગન રહે, સુખમાં કાલ ગમાય; નિંદ્યા વિકથા પરીહરી, જ્ઞાન ભણે મુનીરાય, રાજા સ્વદેશમાં વલી; લેક પૂજે તેણિ વાર; પંડિત દેસો દેસમાં, પામે આદર અપાર મુરખ ટેલું ભેલ મલી, કરતા કિરીયા અપાર; તેહે કર્મ ખપે નહી, પમેં નહીં ભવપાર. હાલ ૬. કુંવર ગભારે નજરે દેખતાં—એ દેશી. सिद्धाचल उपर प्रतिष्ठा। ગુરૂઈ ગુણ કે ઘણે રે, સંઘને કરે સુખકાર રે; એહવા ગુરૂ ગુણે ભર્યા રે, જ્ઞાન તો ભડાર રે, ગુરૂજી ગન ગુણે ભર્યા રે–એ આંકણ. સૂત્ર પીસ્તાલીસ વંચિયા રે, હરખ સહિત ગુરૂરાય રે સાંભલી સંઘ તે હરખીયે રે, ભકિત કરે ઉદાર રે. ગુરૂત્ર ૨ સુરસભા તી ભતો રે, તેમાં સેઠ સીરદાર રે હેમાભાઈ તણે રે, પ્રેમાભાઈ કુમાર છે. ગુરૂ૦ ૩ બીજા ચંદ્ર તણું પરે રે, ભુરાભાઈ કુમાર રે; તે જે દીપંતા દેય જણા રે, સરઘાનંત સુખકાર રે. ગુરૂ૦ ૪ ભવાન ગમાન તણું રે, પાટવી છે પરધાન રે, તેહ સભામાં બેસતા રે, દુલચંદ તસ નામ રે. ગુરૂ૦ રૂપચંદ પાનાચંદ તણે રે, નંદન ગુણ અભીરામ રે; સુંદર નામ સોહામણું રે, ઉમાભાઈ તસ અભધાન રે. ગુરૂ૦ ૬. ઉપદેશ દેઈને કર્યા રે, આવક સરધવત રે; મીથ્યાત ટાલિને થયા રે, સાક માસ તેજવંત છે. ગુરૂ૦ ૭ ઈણિ પરે કેઈને ઉધર્યા છે, મોચ્યાત સલ્લ કરી દૂર રે; ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy