SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ જીરે' મારે’ કજીયા કરતા અપાર, ધર્માંને ઘણા હેલતા જીરેજી; જીરે' મારું' શ્રી શુભ–વીરના સિસ, આગલ કહું તે સાંભલેા જીરેજી. ર દૂહા. કજિયા સરકાર માંહે કરે, ધર્મ તા તેણી વાર; તે કેમ ચુકાવી, સાહેબ મુઝાણા તે વાર. ટટા કેમ ચુકાવિયે, ધર્મ તણા કહેવાય; તે માટે સભા કરૂ, ઈનસાખ સાચા થાય. ત્યારે ક્રુકને કહ્યું, તુમ ગુરૂને' તેડાવ; એમ તપાવાલાને કહ્યુ', તુમ ગુરૂને' ખેલાવ. ત્યારે ઢૂંઢક આવિયા, અમદાવાદ મેાઝાર; ગલિક તે ઉતર્યાં, દેખતા વિકરાલ. સાધુ સર્વ ભેલા થયા, સંઘ સર્કલ પરિવાર; સરકાર માંહે 'ચર્યાં, વીરવિજય સિરદાર. શ્રાવક સરવે તે મલી, આવ્યા ગરુને પાસ. કર જોડી ગુરૂને કહે, પુરા અમારો આસ. ગુરૂ કહે. શ્રાવકને વલી, સાસનનુ' જે કાંમ; કરવુ. અમારે તે ઘટે, કેહેવાનુ' નહિ કાંમ. ढूंढको साथै कलह | ઢાળ ૫. વિવાહલાની દેશી. न्यायालयमां न्याय । હવે' સંઘ સકલ મિલિને રે, ગુરૂને' કહે હેત ધિરને રે; ગુરૂ સ’ઘ સાથે' પરવારિયા રે, મારગ માંહિ સ’રિયા રે. Jain Education International ૨ જયવંતાજી. ૧ ભુજનગરથી સાધુ તેડાવ્યા રે, આણુ દુશેખરજી ઇહ્યાં આવે રે; રાજનગર ત્યાં સાધુ કહાવેરે, ખુસાલવિજય માનવિજયઆવેરેજ ૨ દલિચદષ્ટ ખેડેથી આવે રે, લબ્ધિવિજયને જોડમે લાવે રે, ઇમ સાધુ સહુ ભેલા થાવે રે, દરબાર માહે સહ જાવે ૨. જ ૩ For Private & Personal Use Only ७ www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy