SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ +8 ૧૦ ૧૩ જીરે મારે ટાપીવાલા કહે` ઇંમ, સાસ્ત્રીને' સાથ મેલાવીઇ જીરેજી; જીરે મારે જોતીસાસ્ત્ર પ્રમાણ, વરતારા કરે ખરા જરેજી, જીરે' મારે' સાસ્ત્રિ મેલ્યા તેણી વાર, વીરવિજય જીઈ કહી જીરેજી; જીરે' મારે તે તિથો કહેવાય, ધંમ સાહેબે' સાભલ્યુ' જીરેજી, જીરે' મારું' ટોપિવાલે તેણી વાર, જતી સહુને' દ‘ડીયા જીરેજી; જીરે' મારે’ પરમાણા કરી દીધ, સકલ સભા પરતક્ષ જીરેજી. જીરે' મારે કાઈ ન લે તુમ નામ, સુરતમાં સુખે રહેા જીરેજી; જીરે મારે' જતીઇ કર્યાં વિચાર, આપણું કાંઇ ન ખેાલવુ' જીરેજી. ૧૨ જીરે’ મારે’ સરકાર માંહેથી સાર, સેાભા વધી શુભ-વીરની જીરેજી; જીરે મારે' સેહરનગરને પુર, વિચરતા ગુરૂ આવીયા જીરેજી, જીરે મારે' સંઘે જાણીને' વાત, રાજનગરમાં લાવીયા જીરેજી; જીરે... મારે' શ્રાવક ખેલ્યા તેણીવાર, જગા અપાસરા તણા જીરેજી. ૧૪ જીરે મારે' સેહરમધે તેણીવાર, ઢીની પાલજ ભલી જીરેજી; જીરે મારે જગા તે દીઠી સાર, મુલે તે લીધિ ખરી જીરેજી, જીરે' મારું' લાલભાઇ કીકુજેહ, ભવાન ગમાં તે વલી જીરેજી; જીરે' મારે કરમચ'ના સુત, હરખચંદ નાંમે... ભલેા જીરેજી, જીરે' મારે' ગલાખચંદ જેચંદ, એ આદે' લેલા મલી જીરેજી; જીરે... મારે' સિવ સંઘ તેણીવાર, પાષધસાલા કરાવતા જીરેજી. જીરે મારે ગુરૂ પધરાવ્યા તેણીવાર, સરવે' સંઘ ભેલેા મલી જીરેજી; જીરે' મારે વીરવિજય ગુરૂરાજ, વાણી સુધારસ વરસતા જીરેજી, ૧૮ જીરે' મારે' ગુરૂ પ્રતિપક્ષિ જેહ, સાંભલી ખેદ રેં ઘણેા જીરેજી; જીરે' માર' ગુરૂપુન્યના નહિ પાર, તેનું એલ્યું ફાવે નહી જીરેજી, ૧૯ જીરે મારે શાસ્ત્ર સભામાં વાઢ, કરતા ગુરૂ થાઉં નહી જીરેજી; રે મારે સુરગુરૂ તણી પેર, સહુ પરસ’સા કરેં જીરેજી. જીરે મારે મેાટી સભા માઝાર, ગુરૂ ખેલે તેહિજ ખરૂં જીરેજી; જીરે મારે' પ્રતીપક્ષીની વાત, શાસ્ત્રથકી જુઠી કરે જીરેજી, જીરે'મારે' અહાસે અઢોત્તર માંડે, કુમતી જાગ્યા તે ઘણા જીરેજી; જીરે મારે પ્રતિમા ઉથાપણુ હાર, તે અમદાવાદ આવીઆ જીરેજી. ૨૨ ૧૭ ૨૧ Jain Education International For Private & Personal Use Only ૧૧ ૧૫ ૧૬ ૨૦ www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy