________________
૧
નગરસેઠ તિહાંવલી, નામે વખતચંદ્ર ખુશાલ તસ ઘરણ ગુણે ભરી, જડાવ બાઈ તસ નામ, ધનજી વાલજી જે કહા, વલી પ્રેમચંદ શહીદાસ સેઠ માણસા સીમણું, સહુ સંઘમાં સરદાર હવે વીર મુની દેશના દીધું, ટાલે સવી અંધકાર જ્ઞાન દીપક પ્રગટ થયે, સરવને સુખકાર. અમૃત વાણી ગુરૂતણું, સાંભલી હરખીત થાય; સકલ પંડિત શીરોમણું, જગમા વીર ગવાય.
હાલ પ. છે મારે જાગ્યે કુઅર જામ–એ દેશી. विहार अने सुरतमां विजय । જીરે મારે વીર ગુરૂ મુનીરાજ, સક્સ સંધને ઈમ કહે રેજી; રે મારે અમે કરસ્યું વિહાર, આગના જે આપે વલી રેજી. રે મારે સંઘ ન બેન્ચે કાંઇ, સાંભલી સહુ ચિંતા કરે રે જી; જીરે મારે ગુરૂજી નિકલીયા બાર, લીંબડી વઢવાણે ગયા જીરેજી. જીરે મારે સુરત સેહર મજાર, વીર આવ્યાની વધામણી જીરે જીરે મારે સુરતને કરે સાહમઈયું, ભલી ભાવનું છરેજી. જીરે મારે સંઘ સકલની સાથ, સુરતમાં સંચર્યા રે; જીરે મારે પિષધસાલ મેઝાર, ગુરૂને પધરાવીયા રે જી. જીરે મારે દેશના દાઈ ગુરૂરાય, સાંભલી સહુ હરખીત થયા કરે; જીરે મારે ગછવાદી ગુરૂ તેહ, દેખી કેપે કલકલ્યા રે જી. જીરે મારે માલને ઉપધાન, ગુરૂઈ ઘણાને દેવરાવીયા રે જી; જીરે મારે જતી ખેદ ભરાય, તે સહુ દરબારે ગયા જીરેજી. જીરે મારે પીવાલે તેણી વાર, સહુને તેડાવીયા જીરેજી; જરે મારે કુણ છે કજીયો જેહ, સ્યું કારણ લડાઈ કરે છરેજી જીરે મારે તિથીને કજીયે જેહ, ઈમ જતી સહુ કહે છરેજી; જીરે મારે વીર ગુરૂ તેણું વાર, એ સઘલા જુઠે કહે છે.
૨
૩
૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org