SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ સાહમઇયુ' ભલી ભાતસ્યુ રે, જિમ કરે' કાણીકરાય; તેણે વીધે સંઘ સકલ કરે રે', હુઇડે હરખ ન માય. ઇ'મ મેટે' મંડાણુ શ્યુ રે, આવે. અમદાવાદ માહે'; અયસકારની પેાલમા રે, ગુરૂજી ઉતરીયા ત્યાહે ગુરૂ પણ દેશના દીઠ રે, જિમ પુખર જલધાર; સાંભલી સહુ સહુ હરખીયા ૨', વરત્યેા જયજયકાર. જે જે ગુરૂમં અરથ કહ્યા રે', તે તે સાંભલી વીર; સાસ્ત્ર અર્થ તે સદ્ઘા રે', હરખીત થયુ શુભ ચીત, વટપદ્ર માહે ગયા રે, શુભ ગુરૂની સઘાત; ચેાગ વેવરાવ્યા સુત્રના રે, સકલ સઘની સાખ. પન્યાસપદ ગુરૂજી દીઇ... ૨', સંઘ સકલ પરીવાર; વાસ`પ સહુ સંઘ કરે રે, વીર તે હરખીત થાય. દ્વેગ વહ્યા વીના ૨, સૂત્ર તે નવી વ‘ચાય; એ આણા જિનરાજની રે, તે મેટા વવહાર. અઢારને સાઠે વલા રે, શુભ ગુરૂ સરગ સંધાય; ફાગણુ શુટ્ઠી દ્વાદશી રે', સઘને સાક ભરાય, ગુરૂજી ગયા તે જાણીને રે', હુઇડે ખેદ ભરાય; એહવા ગુરૂજી નહી મલે' રે, ગુરૂના મેાટા આધાર. રાતા પણ રેહવે... નહી રે', આખે આંસુ નીરધાર; સંઘ સકો સમઝાવતાં રે, હવે. સ્યા કરવા ઉપાય. વીર કહે' સહુ સ ંધને રે, ગુરૂ કેમ વીસરા જાય; આધાર હુંતા એહના રે, કુંણ કરે' મુઝ સાર. સકલ સ’ધ કહે' વલો રે, આગમનેા આધાર; રગવિજય કહે વીરને ફ્, પાટ થાપ્યા તેણી વાર. દૂહા ઇમ સંઘ સરવે' મલી, વન્દે ગુરૂના પાય; પાટ મહેાચ્છવ સહુ કરે, સંઘ મિલી સમુદાય. गुरुपदे स्थापना । Jain Education International For Private & Personal Use Only શુ ગુ ૩૦ ७ ગુ ૧ શુ ૩૦ ૧૦ ૩૦ ૧૧ ૩૦ ૧૨ ૩૦ ૧૩ ૩૦ ૧૪ ૨૦ ૧૫ ૩૦ ૧૬ ૧ www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy