________________
વૈયાવચ કરતાં છે કે ભવ સાયર તરે. રંગવિજય ગુરૂની હેર સેવા સાચી કરે, ઈંમ સેવા કરતાં હો કે સુખ તે લીલાવર'.
૧૧
દૂહ विद्याभ्यास।
શ્રી શુભવિજય ગુરૂ તણી, ભક્તિ કરે મુની વીર; વિનય કરી વિદ્યા ભણ્યા, જેમ વધે વડબીજ. સાસ્ત્ર અરથ સિદ્ધાંતના, આપે ગુરૂ ગુણવંત; સુશિષ્યને ગુરૂ સીખ, સાસ્ત્ર તણે વીરત ત. વિવેકી વિચક્ષણ વીરને, દેખી હરખીત થાપ; અધ્યાપક તે સુપીયા, વિદ્યા ભવ. કા. અધ્યાપક દેતે વલી, જોઈ બુદ્ધિ પ્રકાસ, ગહન અરથ તે આપતે, મન ધરી મેટે ઉલ્લાસ, વીર વિવેકે સાંખીયા, અધ્યાપક ગુરૂ પાસ; પંચ કાવ્ય પઠી થયા, ખ દર્શન વિખ્યાત,
હાલ ૪ તીસ વરસ ઘરમાં વસ્યા રે–એ દેશી. पन्यासपद-प्राप्ति । શ્રી શુભવિજય ગુરૂ તણા રે, શાહુજય મુસિષ્ય; ગામાંતર તેહીજ ગયા રે, રહ્યા ધીર ને , ગુ. ૧ ગુરૂ ગુણ ગાઈઈ, ગાતાં બહુ સુખ થાય ગુ0--આંકણી. અઢારસેં અઠાવને રે, રચી સીલની રેલ, થુલીભદ્રમુની તણા રે, ગુણ ગાતાં ગ જ લ ગુ. ૨ અઢારએ અઠાવને રે, અષ્ટ પ્રકારે કોઇ; પૂજા શ્રીજિનરાજની રે, બાંધે તે શુભ વીર. ધીરવિજય ખંભાયત રહ્યા રે, વીરવિજય ગુરૂ સાથ; અમદાવાદમાં આવીયા રે, સંઘ તે સાહમાં ય ગુ૦ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org