SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ સુ૦ ૨ તે દેખી મુમતી ભાગતાં, નવી ફાવે તેહને લાગ રે. તે માંહે વસે વ્યવહારીયા, વરણું અઢારમાં સીરદાર રે; શેઠ હેમાભાઈ નામે ભલા, સુત પ્રેમાભાઈ યુવરાજ રે. ૪૦ ૩ ગુરૂ ભક્તિ કરે તે ગુણભરી, સરધાર્વત સુખકાર રે; એ આ સંઘ સકલ મલી, ગુરૂ ભક્તિ કરે મહાર રે. સુ. ૪ તે નગર માંહે પિલ પ્રધાન છે, શાંતિદાસને પાડે ખાસ રે; ઘીકાંટા આગલ તેહ છે, મારગ જાતાં વાંમ હાથ રે, ૨૦ ૫ તિહાં વસે વિપ્ર એક વલી, નામે અસર જયકાર રે, તસ પ્રિયા વિજયા ગુણભરી, રૂપ રંગને સેભા રસાલ રે. મુ૬ સુખ ભોગવતાં સંસારના, પુત્રો હુઈ તેહને એક રે; ગુણે ગંગા સરખી તેહ ભલી, ગંગા નમેં ગુણવત રે. સુત્ર ૭ લઘુ બાંધવ તેહને છે વલી, કેશવ નામે કુમાર રે; તસ અંગ ઉપાંગ સેમેં ઘણું, રૂપે ત કુમાર રે. સું- ૮ રમતા ગમતા મેટા થયા, માતાજી હરખીત થાય રે, વન વય પામ્યા જબ દેખીને, પરણ એકજ નાર રે; રુ. ૮ માત તાત કુમરને દેખીને, હરખ્યો તેહને પરિવાર રે, રંગવિજય કહે કુમરતણું, આગલ વીરતંત કહેવાય રે. સુ. ૧૦ સંસારા સજન વરણ સર મલી, માતાપિતાહિક જેહ, પરણુ વિપ્ર કુમારીકા, રલીયાત નામે તેહ. લીલાવત લીલા કરે, કેશવ નામે કુમાર, એહવે વર પામી કરી, હરખીત હુઈ તે નાર; માતા મહીલા ભેગા રહેતાં, વરસ અઢાર તે જાય; ભીમનાથ ગામે થકી, આવી ભેલા થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy