________________
તલ ૨.
ઘર જમાઈ પ્રાહુણા સુ–એ દેશી. माता साथे कलह अने गृह त्याग। એક દિન માતાજી કહે સુણે સંતાજી, માને અમારી વાતરે ગુણવંતા; ઘર આવ્યે તું ગામ જઈ સુ ઘરમાં ચેરી થાય. વચન ન માંગ્યું અમારું સુત્ર સી કહું ઝાઝ વાત ગુ; કેધ કરીને કલ કલ્યા સુત્ર દીધા કુમરને ગાલ. ગુ. ૨ કુમર પણ ક્રોધે કરી સુહ ઘરથી નિકલ બાર રે ગુર; રીસાવી રેચકે ગયા સુર રાજનગરમાં નવી જાવું. ગુ. ૩ માયને મન ચિતા થઈ સુ કહે વહુ આગલ વાત ગુ; વહુ કહે સાસુજી સુણે સુ૦ કહુ તમને વાત. ગુ૪ આસુ ભરાણુ નેત્રમાં સુહ કિમ જનમારે જાય ગુ; સમજ્યા વિના જે બેલવું સુત્ર અણ ચિંત્યે દુખ થાય. ગુર ૫ કંત વિનાની કામની સુણો સાસુજી, જિમ બિછડી તરૂ ડાલ, સુણસા વિયેગી નારી તણે સુણે અલંગ અવતાર. ગુ૬ વહુનું દુખ સાસુ સુણી સુત્ર પુત્રને ખાળવા જાય ગુ; પુત્રનો ભાલ જડી જદા સુઇ રોચકા ગામ મઝાર. ગુ. ૭ મૃત કારજકરી માયનું સુત્ર દિલમાં દુખ ભરાય ગુ; રાજનગરમાં નવી જાવું સુત્ર નિશ્ચય કરો એ વાત. ગુ૦ ૮ પાલીતાણે પહતાં જરા સુર રેગ સરીરે ભરાય ગુ; આય ઉપાય ઘણુ કર્યા સુરેગને અંત ન થાય. ગુ. ૯ શ્રી શુભ-વીર વિજ્ય ગુરૂ મલ્યા સુર રેગને કીધે નાસ ગુ; તવ કેશવ હરખીત થયા સુ મન માને ઉપગારર. ગુ. ૧૦ કરેજેડી ગુરૂને કહે સુ કહે તે જાઉ મઝ ઘેર ગુ; ગુરૂ કહે ઘર જઈ શું કરો સુ જો દીક્ષા અમપાસ. ગુ. ૧૧ ગુરૂ વય તે સાંભલી સુ. કેશવ કરે વિચાર ગુ; રંગવિજ્ય કહે સાંભલે સુઇ આગલ જે બ વીરતંત. ગુડ ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org