________________
पंडित-श्रीवीरविजय-निर्वाणरास।
– – श्रीपरमात्मने नमः ।
દૂહા.
શ્રી સખેશ્વર પાસજી, પ્રણમું એહના પાય; અશ્વસેન રાજા કુલે, જનમ્યા શ્રી જિનરાજ. વામા ઉરસર હંસલે, ગુણ મણ રયણ ભંડાર જરા નીવારી જાદવતણી, પ્રગટ જય જયકાર પદમાવતિ ચરણે નમું, જાગતિ જગ વિખ્યાત, સુખ લીલા આપે સદા, દુઃખ નિવારણ હાર. સરસતી ભગવતીને નમું, ગુરૂ ગુણ ગાઉં રસાલ; શ્રી શુભ-વીર ગુરૂતણુ, ગુંણ ગાઉ મને હાર, ગુરૂ દીવ ગુરૂ દેવતા, ગુરૂ ગુણ યણની ખાણ ગુણ ગાઉં ગુરૂજી તણુ, પ્રગટે ક્રેડ કલ્યાણ.
હાલ ૧૦ જુએ જુએ અચરિજ અતિભલું-એ દેશી. जन्मभूमि अने माता-पिता। સુણો રાજનગર રેલીયામણું, સુંદર મેડી માલ પ્રધાન રે, તહાં લેક વસે સુખી સદા, મન ગમતા ભેગ ભેગરે. તહાં સુંદર પ્રાસાદ જિન તણા, બેઠા ત્રોભુવનનાથ રે,
સુ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org