________________
૮ એ છવકે ત્રિણ છે એરટા, ગ જરાને મરણજી; કે માન માયા લોભ એ ચાડીઆ, એ ભયમાં અરિહંત શરણુજી. ભ૦ ૫ કલરુપ અહઠ ભમેં ઘણું, આયુ કૂપ જીવ જલ જાણે, રાતિ દિવસની એ ઘડ માસિકા, ચંદ્રસૂર વૃષભે તાણજી. ભ૦ ૬ તેહ કલા નહી તે ઓષધ નહી, તે નહી કાંઈ વિજ્ઞાનેજી; કાલ પનાગ આવીને જબ ડર્સે, જિનધર્મ એષધ જાણે છે. ભ૦ ૭ બંધવ મિત્ર માત પિતા વલી, પુત્ર કલત્ર મલ્યાં કૂડાજી; અંત સમેં કઈ કામ આવે નહી, જે પુણ્ય સબલ રૂડાજી. ભ૦ ૮ ગર્ભવાસ છે અતિહિ ભયકરૂ, અસૂચિ સૂગામણુ જાલેજી; વાર અનતી કમ પ્રભાવથી, વસી જીવ એ બાલે . ભ૦ ૯ પાંચે ઈંદ્રો ભેગને રાયતાં, મધુબિંદુ દષ્ટાંત તે ભવિયા વિષયને પરિહરે, પામે ભવને અંતેજી. ભ૦ ૧૦ દસ દષ્ટાંતે અનુભવ હિલે, દેહિલ સુકુલે જન્મેજી; દેહિલું શુભ ખેત્ર દેહિલ ધર્મ, તે કરો ભવિ મનેજી. ભ૦ ૧૧ ન્યાય નિગ્રÁ ઈણિ વિધિ દેશના, દીધી હિતને કાજે; કેઈ બૂઝીને મહાવ્રત ઉચર્યા, ચ્યાર શિષ્ય થઈને વિરાજે છે. ભ૦ ૧૨ ઈમ બૂઝવતાં નવ શિષ્ય જાણઈ, પાલે શુદ્ધ આચારે; ગુરૂની આજ્ઞા માંહિ ચાલતા, દેષ રહિત લેં આહારેજી. ભ૦ ૧૩ શ્રોતાજન તુમે દેશના સાંભલી, ટાલ મિથ્યાતનું જાલજી; છઠી ઢાલે કવિ કહૈ મુઝ હા, દિન દિન મંગલ માજી. ભ૦ ૧૪
દૂહા. ઈણિ વિધિ બહુ જન બૂઝવ્યા, થાપ્યા જિન મત સાર; રાજનગરમાં ઢંઢીયા, સમઝાવ્યા સુખકાર, કુમતિ અર્થ ફેરવી, ચૈત્ય શબ્દ કહે જ્ઞાન,
ન્યાયાબ્ધિ કહે મુઝ પરિ, ઢું રાખે મન માન. ચિત્ય શિખરબદ્ધ દેહરા, આગમને અનુસાર, ટીકા ચર્ણિ ઉવેખીને, ર્યું બેલે છે ગમાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org