SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ યુક્તિ હરાવીયા, બોલી ન સયા મૂહ બહુ યશવાસ તિહાં થયે, કુમતિ થયા સબ ગૂઢ. ઢાળ ૭-દેશી-નણદલની, રેરાટા-તર્થયાત્રા સંવેગી સાધુ શિરોમણી, ન્યાયસાગરજી મહંત –ધન દિન હે ધન દિન. ઉગ્ર વિહાર કરે ભલા, સેવા સારે સંત ધન. ન્યાયસાગર મુનિ ચિરંજ્યા–ધન. ૧ મનમાં ઈમ આલેચીઉં, વિવિધ પ્રકારનાં ચૈત્ય ધ; યાત્રા કરી સફળે કરૂં, મુઝ અવતાર પવિત્ર. ધ ન્યા. ૨ વિહાર કરતા સેરઠ દિસે, તીર્થ શેત્રુ જો રમ્ય, યાત્રા કરી ઉલટ પણ, રિષભજિકુંદ પ્રણમ્ય, ઘ૦ ન્યા. ૩ સાહાશ્રીવધુ સામીદાસની, બિંબપ્રતિષ્ઠા કીધ; સિદ્ધાચલ ઉપરિ ભલી, દ્રવ્ય ખરચો જસ લીધ. ધ ન્યા. ૪ ભાવનગરે ભલી ભાંતિસ્યું, સંઘે વિનવ્યા ગુરૂરાય, ધ બિંબપ્રતિષ્ટા કીજીયે, જિમ જિનમત જસથાય. ધ ન્યા. ૫ ઘેઘે નવખંડ પાસજી, તિહાંથી ગઢ ગિરના િધ આબુ અચલ તારગિરિ, યતન ચૈત્ય ઉદાર. ધ ન્યા. ૬ વિહાર કર્યો દક્ષિણુ દિર્સ, વંદ્ય અંતરીક પાસ; ધ૦ અવરંગાવાદ પધારીબા, સાંઈયાં સંઘે કર્યા ખાસ. ધ ન્યા. ૭ કસ્તૂર લાલચંદે વીનતી, ગુરૂનેં કહાવી સાર; ધ૦ બુરહાનપુરમાં પધારોઈ, વાંદો થઇ નિસ્તાર. ધ ન્યા. ૮ ઉછવ મહેચ્છ આવીઆ, કહ કસ્તુર કર જોડિં; ઘ૦ પાસ તણે કરે છે, જમે છવ મનમેડિ ધ ન્યા૯ તેની સામગ્રી એ ઠી, કરી છે કે અતિચંગ, ઘ, બિંબપ્રતિષ્ઠા તિહાં કરી, સહજનને ઉપને રંગ. ધ ન્યા. ૧૦ ૧દય બિંબ પ્રતિષ્ઠયાં પાસ-પાઠાંતર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy